Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

Kheda

1,227 stories

નડિયાદમાંથી બાઈકની ચોરી થતા શહેર પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

નડિયાદ શહેરમાં ઘરની દિવાલ પાસે મૂકેલ બાઈક કોઈ વાહનચોર ઉઠાવી છુ થઈ જતા બાઈક માલિકે નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના શાસ્ત્રીચોક ગાયત્રી દુગ્ધાલય પાસે ગીતેશકુમાર રમેશચંદ્ર કંસારા ઉ.વ.૬૧ રહે છે. ગત તા.૧૧ના રોજ…

· 1 min read

ડાકોર સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર પર મધ્યરાત્રે ટોળાએ હુમલો કરી માર માર્યો

ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં રવિવારે મધ્યરાત્રે અકસ્માતમાં ઘાયલ થયેલી બે મહિલાને મેડિકલે ઓફિસરે સારવાર કરી એટલે તેમની સાથે આવેલા ૧૩ જેટલા વ્યક્તિઓએ અહીંયા કેમ મહિલા ડોક્ટર નથી તેમ કહી તેમની ઉપર હુમલો કરી માર મારી જાનથી મારી…

· 3 min read

ચકલાસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મા બાપ વિહોણી ૧૫૧ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાસીમાં મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ ૧૫૧ દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા દ્વારા આયોજિત અને શિવાજી ફાઉન્ડેશન અને માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલ…

· 2 min read

બીવીપી નડિયાદ શાખા ઘ્વારા એનર્જી ડ્રિન્ક પાઉચ વિતરણ કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ નડીઆદ શાખા ઘ્વારા નડીઆદ એસ ટી વિભાગ ના ડ્રાઈવર - કંડક્ટર અને અન્ય કર્મચારી ગણ તથા જાહેર જનતા ને લાભાર્થે હાલ ગરમીના પ્રકોપ સામે રક્ષણ આપવા માટે "એનર્જી ડ્રિન્ક પાઉચ" વિતરણ કાર્યક્રમ યોજાયો. પ્રમુખ તેજલભાઈ પંડ્યા, શાખા…

· 1 min read

કઠલાલ પોલીસ સ્ટેશન દ્વારા આવી કાળજાળ ગરમી માં છાશ વિતરણ

કઠલાલ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા કાળઝાળ ગરમીમાં છાશ વિતરણ કરી .માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું અને આ ગરમીમાં શરીર ડીહાઈડ્રેટ ના થાય તે માટે ઠંડી છાશ નું વિતરણ કર્યું. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા ઠંડાપીણાનો…

· 1 min read

બહેને જ ભાઇના ઘરમાં ખાતર પાડયું ભાઇના ઘરમાંથી 40 લાખ લઇ પ્રેમી સહિત ત્રણ લોકોને આપ્યા, ભાઈએ પોલીસમાં કરી ફરિયાદ નોંધાવી.

કઠલાલ તાલુકાના ડાભીની મુવાડી ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નલીનભાઈ ડાભીની નાની બહેન નિત્તલબેને ભાઈના વિશ્વાસનો ભંગ કર્યો છે. નલીનભાઈએ જમીન વેચાણના મળેલા રૂપિયા 40 લાખ ઘરના પીપમાં મૂક્યા હતા. તેની ચાવી નાની બહેન નિત્તલબેનને સોંપી હતી. નિત્તલબેને…

· 1 min read

ભૂક્કા બોલાવી દે તેવી ગરમીનો પ્રારંભ : નડિયાદ શહેરમાં તાપમાનનો પારો ઉંચકાયો

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ગરમીના વધી રહેલાં પ્રકોપને કારણે બપોરના સમયે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ જેવો માહોલ દેખાય રહ્યો છે, તાલુકા મથક હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ બપોરે માર્ગ સૂમસામ ભાસી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં લોકો આકરા…

· 2 min read

નડિયાદ શહેરમાં બંધ સીટી બસ શહેરમાં પુનઃ દોડાવવા માંગણી કરાઈ

નડિયાદ કોર્પોરેશન બન્યાના એક સમાન પહેલા શરુ થયેલી સીટી બસ સેવા કોઈ ટેકનીકલ કારણોસર બંધ થઈ ગઈ હતી. જેને લાંબા દિવસો વિતવા છતાં ચાલુ ન કરવામાં આવતા નડિયાદ શહેરના નગરજનોમાં રોષ ભભૂક્યો છે. સીટી બસ સેવાથી વંચિત સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ,…

· 2 min read

ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં ૨,૩૭,૯૮૮ લાભાર્થીઓએ લાભ લીધો

બાળક અને માતાના પોષણમાં સુધારો લાવવા માટે માતાના જીવનના ૧૦૦૦ દિવસ જેમાં ૨૭૦ દિવસનો બાળક ગર્ભમાં હોય તે સમયગાળો અને જન્મથી ૨ વર્ષ (૭૩૦ દિવસ) આમ, આ ૧૦૦૦ દિવસ ઉપર ધ્યાન કેંદ્રીત કરી તે સમયગાળાની સાર સંભાળ જો યોગ્ય રીતે…

· 2 min read

રાજસ્થાનનો ૧૩ વર્ષીય બાળક ટ્રેનમાં ભૂલથી નડિયાદ આવી પહોંચ્યો : પરિવાર સાથે સંપર્ક કરાયો

નડિયાદ બાળ સુરક્ષા એકમને સર્વોદય એક્સપ્રેસમાં એક ૧૩ વર્ષીય બાળક મળી આવ્યો છે. આ બાળક રાજસ્થાનથી ભુલથી ગુજરાત આવી પહોંચ્યો હતો. ટ્રેનમાં મુસાફરે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈન પર જાણ કરી હતી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશભાઈ પટેલે રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ…

· 1 min read