નડિયાદ રૂરલ પો.સ્ટે. હદમાંથી અતુલ શક્તિ લોડીંગ ટેમ્પીમાંથી દેશી દારૂના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
પોલીસ અધિક્ષક, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ પ્રોહી ડ્રાઇવ/ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે નડિયાદ રૂરલ પો.સ્ટે વિસ્તારમાં ખાનગી વાહનમાં પ્રોહી અંગે પેટ્રોલીંગમાં…










