કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ: આરજી કર હોસ્પિટલના જૂનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત, 41 દિવસ પછી કામ પર પરત ફરશે
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસને લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોએ કામ પર પરત ફરવાની જાહેરાત કરી છે. આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ-હત્યા કેસને લઈને 9 ઑગસ્ટથી ?...
‘સરકારે ગુનેગારોને પકડીને સજા કરવી જોઈએ…’, આરએસએસ ચીફ મોહન ભાગવતે આરજી કાર હોસ્પિટલની ઘટના પર કહ્યું
કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ડોક્ટર સાથે થયેલી અત્યાચાર બાદ દેશભરમાં ગુસ્સો છે. મમતા બેનર્જી સરકાર પર પણ સતત સવાલો ઉઠી રહ્યા છે. હવે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પણ આ મામલે પ્રતિક્રિયા...
કોલકાતા જઘન્યકાંડની તપાસમાં હવે EDની રેડ, એકસાથે 100 અધિકારીઓની ટીમ પહોંચી ઘટનાસ્થળે
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ સાથે સંબંધિત આરજી કાર હોસ્પિટલ કેસમાં ED અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ EDની ટીમો ઓછામાં ઓછા 3 સ્થળોએ દરોડા પાડી રહી છે. EDની ટીમ હાવડ...
’30 વર્ષમાં આવો કેસ જોયો નથી’, કોલકાત્તા દુષ્કર્મ-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું-શું થયું?
કોલકાત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના કારણે દેશભરમાં આક્રોશ છે. આ કેસની સુનાવણી આજે (22મી ઑગસ્ટ) સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સ...
કોલકાતા મહિલા કેસમાં CBI આજે સુપ્રીમ કોર્ટમાં આપશે સ્ટેટસ રિપોર્ટ
કોલકાતા (Kolkata)ની આરજીકર મેડિકલ કોલેજ (RG Kar Medical College) હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની તપાસ કરી રહેલ CBI ગુરુવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ અત્યાર સુધીની તપાસનો પ્ર...
દેશભરમાં ચકચાર મચાવનાર પશ્ચિમ બંગાળમાં લેડી ડૉકટરની રેપ વીથ હત્યા સંદર્ભે નડીયાદમાં રેલી
૯મી ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળમાં લેડીઝ ડૉકટરનો રેપ તેમજ નિર્દધી હત્યાની ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી દીધો છે, જેને લઈ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ?...
કોલકાતા મહિલા ડોક્ટર કેસમાં કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સામે નોંધાઈ FIR, આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ
કોલકાતામાં મહિલા ડોક્ટરના રેપ અને હત્યાના કેસમાં આજે મહત્વનો વળાંક સામે આવ્યો છે. મહિલા ડોક્ટર મામલામાં આજે આરજી મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સામે એફઆઈઆર નોંધાઈ છે. આજે સુપ્રીમ કોર્ટ?...
નડિયાદની DDU ફેકલ્ટી ઓફ ડેન્ટલ કોલેજ દ્વારા કોલકાતાની ઘટનાના વિરોધમાં રેલી કાઢી ન્યાય માટે માંગ કરી, 100થી વધુ ઈન્ટસ ડોક્ટર અને પીજી ડોક્ટરો રેલીમાં જોડાયા
તાજેતરમાં કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ડોક્ટરો આગળ આવી આ ઘટના મામલ?...
કોલકત્તામાં થયેલ મહિલા તબીબ ઉપર થયેલ બળાત્કાર અને હત્યા મામલે IMA દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યુ
૯ ઓગસ્ટના પશ્ચિમ બંગાળના કોલકત્તા ની આર.જી કારની હોસ્પિટલમાં થયેલ મહિલા ડોકટર ઉપર ગેંગ રેપ અને હત્યાના બનાવ ને લઈ ઇન્ડિયન મેડિકલ એસોિયેશન દ્વારા ૨૪ કલાક સુધી કામ થી અળગા રેહવા માટે અને સરકા?...
હડતાળ પર ઉતરેલા તબીબોને ફરજ પર પરત ફરવા કેન્દ્રની અપીલ, રચાશે કમિટી, ગુજરાતમાં 30 હજાર ડૉક્ટર્સ સ્ટ્રાઇક પર
કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં મહિલા ડૉક્ટર સાથે 8 અને 9 ઓગસ્ટની રાત્રે થયેલી નિર્દયતા અને ક્રૂરતા પછી ન્યાયનો પડઘો દેશના ખૂણે-ખૂણે બુલંદ બની રહ્યો છે. આ બધાની વચ્ચે એક નવ?...