Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

દેશભરમાં ચકચાર મચાવનાર પશ્ચિમ બંગાળમાં લેડી ડૉકટરની રેપ વીથ હત્યા સંદર્ભે નડીયાદમાં રેલી

દેશભરમાં ચકચાર મચાવનાર પશ્ચિમ બંગાળમાં લેડી ડૉકટરની રેપ વીથ હત્યા સંદર્ભે નડીયાદમાં રેલી

૯મી ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળમાં લેડીઝ ડૉકટરનો રેપ તેમજ નિર્દધી હત્યાની ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી દીધો છે, જેને લઈ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ત્યારે આ સંભર્દેDinsha Patel College of Nursingદ્વારા ઉપાચાર્ય પ્રો. અર્પિતા વૈદ્ય તેમજ ધારા મેડમની આગેવાનીમાં કોલેજ કેમ્પસથી મૌન રેલી નિકળી હતી

આ રેલી કોલેજથી નિકળી મહાગુજરાત હોસ્પિટલ ઇપ્કોવાલા હોલ, સંતરામ ટાવર, સંતરામ મંદિર આંખની હોસ્પિટલ ડૉ. પાંઘીનું દવાખાનું ડૉ. જેસ્વાણીનું દવાખાનું થઇ મહાગુજરાત હોસ્પિટલ થઇ દિનશા નર્સિંગ કોલેજ પરત આવી હતી.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.