ભારત અને અમેરિકા વચ્ચે બધુ સારું રહેશે: ટેરિફ મુદ્દે ટ્રમ્પને આશા, PM મોદીને ગણાવ્યા ‘સ્માર્ટ’
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટેરિફ વાટાઘાટો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટેરિફ વાટાઘાટોના ખૂબ સારા પરિણામ આવશે. આ સાથે જ ટ્રમ્પે પીએમ મોદીને તેમના 'સારા મિત્ર...
ચારધામ યાત્રા કરવા જતાં પહેલા જાણો સરકારની ગાઇડલાઇન, આ તારીખે શરુ થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન
ચારધામ યાત્રા કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે સરકારે એડવાઇઝરી બહાર પાડી છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરુ થઈ રહી છે. અને તેના માટે યાત્રાની પૂર્વ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ઉત્તરા...
ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવનો ભવ્ય અને અનોખો સત્કાર સમારંભ કમલમ નર્મદા ખાતે કરવામાં આવ્યો.
આ અવસરે તેમના સમર્થકો, કાર્યકરો અને અગ્રણીઓએ ફૂલહાર કે બુકેની જગ્યાએ નોટબુક આપી શુભેચ્છા પાઠવી. સત્કાર સમારંભ પહેલા હરસિદ્ધિ માતા ખાતે થી ભવ્ય રેલી નું આયોજન પણ કરાયું જેમાં સમર્થકો ખુબ મો?...
મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- ‘ભારત મદદ કરવા તૈયાર’
આજે મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી, જે ખૂબ જ ઘાતક હતી. આ ભૂક?...
ચૈત્ર નવરાત્રીના નવે નવ દિવસ અર્પણ કરો આ ભોગ, જે માં દુર્ગાને છે અત્યંત પ્રિય, પૂર્ણ થશે મનોકામના
નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદમાતા, છઠ્ઠા દિવસે કાત્યાયની, સાતમા દિ?...
બેંકમાંથી પૈસા લઈને ભાગી ગયેલા લોકોને બક્ષવામાં નહીં આવે, નાણામંત્રીએ કહ્યું- સરકાર કોઈને પણ ભાગવા નહીં દે
ભારતીય બેંકો (Indian banks)માંથી કરોડો રૂપિયાની બેંક લોન લઈને વિદેશ ભાગી ગયેલા લોકોના દેવા માફ કરવામાં આવ્યા હોવાના વિપક્ષના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બ?...
30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા,આ વખતે REEL ક્રિએટર્સ માટે નો એન્ટ્રી
ઉત્તરાખંડમાં (Uttarakhand) ચારધામ યાત્રા (Chardham Yatra) આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ (Devotees) આ યાત્રા પર આવે છે. આ વખતે ચારધામ યાત્રામાં કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. સોશિયલ મ?...
એક એપ્રિલથી થશે UPIમાં મોટા ફેરફારો! NPCIએ જાહેર કરી નવી ગાઇડલાઇન
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના લાખો વપરાશકર્તાઓ માટે 1 એપ્રિલ, 2025થી મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર કરાયેલા નવા માર્ગદર્શિકાઓનો હ?...
સંભલમાં હિન્દુ મંદિરોની શોધ માટે CM યોગીએ લીધો સંકલ્પ, 54થી વધુ તીર્થસ્થળોની ઓળખ થઇ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભલમાં આવેલા હિન્દુ મંદિરોને ઓળખવાનો અને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સરકારી અધિકારીઓએ અત્યાર સુધીમાં 54થી વધુ તીર્થસ્થળોની ...
છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ મામલે CBI ની એન્ટ્રી, મહાદેવ બેટિંગ એપનો છે કેસ
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓ વધી રહી છે. સીબીઆઇએ બુધવારે પૂર્વ સીએમ બઘેલના ઘરે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, એજન્સીની ટીમોએ રાયપુર અને ભિલાઇમાં બઘેલના આ?...