સુપ્રીમ કોર્ટે મદરેસાઓને આપી મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો
સુપ્રીમ કોર્ટે મદરેસાઓને મહત્વપૂર્ણ રાહત આપતાં અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદાને રદ કરી દીધું. આ ચુકાદામાં હાઈકોર્ટએ મદરેસાઓ પર કેટલાક નિયંત્રણો મૂક્યાં હતા, જેમાં મદરેસાઓના નફો પર નિયંત્?...
નડિયાદ શહેરમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરવામાં આવ્યા, સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી. શિયાળાની શરૂઆત થતાં જ આજે દાદા ને આમળા નો ભોગ ધરાવ?...
કલાકારોના મુખેથી ગુજરાતના કેટલાક ક્ષેત્રની સરખામણી કરી ઊંચ-નીચના ભેદ ન કરી અને ગૌરવશાળી ગુજરાત વિશે વાતો કરી ગુજરાતની અખંડતાને જાળવવાનું કાર્ય કરવું જોઈએ.
હાલમાં ગુજરાતના એક પ્રતિષ્ઠિત ડાયરાના કલાકાર દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારો ની વચ્ચે સરખામણી કરવાનો મુદ્દો સમાચાર અને મીડિયામાં ખૂબ જ ધ્યાનમાં આવી રહ્યો છે. આ ટિપ્પણીથી કલાકારોએ દૂર રહે...
ખેડૂતોને આર્થિક મજબૂતી પ્રદાન કરવા માટે પ્રાકૃતિક ખેતી મજબૂત વિકલ્પ
ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક ખેતી અતિ મહત્વપૂર્ણ - ખેડૂત શ્રી મહેશભાઈ તડવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સફળ પ્રયાણ કરતા શ્રી તડવીની આવકમાં વધારો આલેખન – રોશન જી. સાવંત રાજપીપલ...
સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવન તૈયાર, 31 ઓક્ટોબરે અમિત શાહના હસ્તે લોકાર્પણ
યાત્રિક ભવનનું બિલ્ડીંગનું 9,00,000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊ...
આવી ગયો વંદે ભારત સ્લીપરનો પ્રથમ વીડિયો, અંદરથી કંઈક આવી દેખાય છે હાઈટેક ટ્રેન
ચેન્નાઈમાં વિલ્લીવાકમમમાં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં વંદે ભારત સ્લીપર કોચના લોન્ચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદે ભારત સ્લીપર ટ્રેનનો પ્રથમ વીડિયો સામે આવ્યો છે. પહેલીવાર વં?...
મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને થતી પ્રથમ વંદના
રામકથા ગાન દ્વારા સામાજિક સમરસતા સાથે રાષ્ટ્રીય પ્રેમ માટે મોરારિબાપુ પ્રેરક કથા પ્રસંગો અને સંદેશાઓ શ્રોતાઓ અને સમાજને આપતાં રહ્યાં છે. મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને પ?...
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે. – મોરારિબાપુ
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ કે ગ્લાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે અને ફરી ધર્મ સંસ્થાપના કરતાં રહે છે તેમ મોરારિબાપુએ જણાવ્યું. કાકીડી ગામે રામકથા 'માનસ પિતામહ' ગાનમાં શિવ પાર્વત...
આફત આવી રહી છે, ઓડિશામાં 10 લાખ લોકોનું સ્થળાંતર, પશ્ચિમ બંગાળમાં 150 ટ્રેનો રદ્દ
ચક્રવાત ‘દાના’ ઓડિશાના તટ તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી રાજ્યની લગભગ અડધી વસ્તીને અસર થવાની આશંકા છે. સરકાર 14 જિલ્લામાંથી લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મોટા પાયે તૈયારી કરી રહી છે....
નર્મદા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ફુડ સેફ્ટી પખવાડીયા અંતર્ગત ચેકિંગ ડ્રાઈવ યોજાઈ
નર્મદા જિલ્લામાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હસ્તકના કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા તા. ૦૩જી થી ૧૭મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન ફુડ સેફ્ટી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમ?...