કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના, કોણ બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, CJI ચંદ્રચુડે મોદી સરકારને મોકલ્યું નામ.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ 10 નવેમ્બર 2024 ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ માટે જસ્ટિસ સંજીવ ખન્નાનું નામ કેન્દ્ર સરકારને મોકલ્?...
આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી તારીખોનું થશે એલાન, 3:30 કલાકે ચૂંટણીપંચની પ્રેસ
મહારાષ્ટ્ર ઝારખંડ ચૂંટણી તારીખો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી પંચ આજે બપોરે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે....
અર્થશાસ્ત્રના નૉબલ પુરસ્કારની જાહેરાત, ડારૉન એસમૉગ્લૂ, સાયમન જૉનસન અને જેમ્સ એ.રૉબિન્સનને સન્માન
રૉયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે આર્થિક ક્ષેત્રમાં યોગદાન માટે 2024 માટે નૉબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. ઇકોનૉમિક સાયન્સના ક્ષેત્રમાં આલ્ફ્રેડ નૉબેલની યાદમાં સ્વેરીજેસ રિક્સબેંક પુરસ્કાર ?...
રાજસ્થાન ના ધારાસભ્ય રવીન્દ્ર ભાટી ની ઉપસ્થિતિમાં ક્ષત્રીય સમાજે કરી શસ્ત્ર પુજા
દશેરાના મહા દિવસે ક્ષત્રીય સમાજે મોટી બાઈક રેલી કાઢી ને એવી સ્કૂલના મૈદાનમાં શસ્ત્ર પૂજા કરી હતી , રાજસ્થાનના અપક્ષ અને ક્ષત્રિય યુવા નેતા રવીન્દ્ર ભાટી આ પૂજામાં હાજર રહી પૂજા કરી હતી . દર ?...
ગૃહ મંત્રાલયે હિઝબ-ઉત-તહરિર આતંકવાદી સંગઠન જાહેર કરી, તેના પર પ્રતિબંધ મૂક્યો
કેન્દ્ર સરકારે 1953માં જેરુસલેમમાં રચાયેલા વૈશ્વિક ઈસ્લામિક કટ્ટરપંથી જૂથ હિઝબ-ઉત-તહરિર (HUT)ને પ્રતિબંધિત સંગઠન તરીકે જાહેર કર્યું છે. આ સાથે સરકારે કહ્યું છે કે આ ઈસ્લામિક કટ્ટરવાદી જૂથનો ઉદ?...
સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજરોજ રાજપીપળા ખાતે રાજપુત ફળિયામાં માતાજીની આરતી ઉતારવામાં આવી
આદ્યશક્તિની ભક્તિ અને આસ્થાની અભિવ્યક્તિના શારદીય નવરાત્રિના પાવન પર્વે આજ રોજ રાજપૂત સમાજ દ્વારા રાજપૂત ફળિયું રાજપીપલા ખાતે આયોજીત નવરાત્રિ મહોત્સવ માં ઉપસ્થિત રહી માતાજીની આરાધના કર...
નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની થઈ પૂજન વંદના
સનાતન સંસ્કૃતિનાં નવરાત્રી પર્વ પ્રસંગે જાળિયામાં કુમારિકાઓની પૂજન વંદના થઈ છે. શિવકુંજ આશ્રમમાં ચાલતાં યજ્ઞ સાથે કાર્યક્રમ યોજાઈ ગયો. શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન સંસ્કૃતિનાં નવરાત્...
‘રતન ટાટાને મળે ભારત રત્ન’, મહારાષ્ટ્ર કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી
ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે અવસાન થયું હતું. આ સંદર્ભે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ અંગે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બ?...
નવસારી જીલ્લામા જીવદયા પ્રેમી ઓ દ્વારા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં માંગ સાથે કલેકટરને આવેદન આપ્યું
નવસારી ના ગૌ રક્ષકો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ભારતીય નસલની ગાયોને રાજમાતા તેમજ ભારતદેશમાં રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નામ જોગ આવેદ...
સાગબારા તાલુકાના પાટી ગામના ગ્રામજનો સફાઈ અભિયાનમાં જોડાયા
નાગરિકોના સ્વભાવમાં સ્વચ્છતાની ભાવના કેળવાય તેવા ઉમદા આશય સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ પુરજોશમાં આગળ વધી રહી છે, ત્યારે સાગબારા ?...