31 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ-વડોદરા સહિત ચાર જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ, વીજળી, ગાજવીજ અને ભારે પવનની આગાહી કરી છે. વરસાદની ગ...
CWG 2026: નીરજ ચોપરાની શાનદાર વાપસી, પાકિસ્તાનના અરશદ નદીમને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું
ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે ભાલા ફેંક સ્પર્ધામાં મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા, રોહિત યાદવ અને યશવીર સિંહે પુરુષોન...
કોમનવેલ્થ ગેમ્સ 2026 : 15 મેડલ સાથે ભારત 8મા ક્રમે, ઓસ્ટ્રેલિયા 103 મેડલ સાથે ટોચ પર
ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. 30 જુલાઈ સુધીની મેડલ ટેલી અનુસાર ભારતે કુલ 15 મેડલ જીતીને આઠમું સ્થાન મેળવ્યું છે. ભારતના ખાતામાં અત્ય?...
રાજ્યસભા બાદ લોકસભામાં ‘વંદે માતરમ બિલ’ ધ્વનિમતથી પસાર
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને કાનૂની રક્ષણ આપતું ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026’ હવે સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. બુધવાર, 29 જુલાઈએ રાજ્?...
ભારતીય સંસ્કૃતિને આપ્યું માન, સાડી પહેરી હિન્દીમાં બોલ્યાં ઈઝરાયલના નવા પ્રવક્તા મિશેલ સિરોટા
ભારતમાં ઈઝરાયલના દૂતાવાસે નવી પ્રવક્તા તરીકે મિશેલ સિરોટાની નિમણૂક કરી છે. નવી જવાબદારી સંભાળતાની સાથે જ તેમણે ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પોતાનો સન્માન અનોખી રીતે વ્યક્ત કર્યો છે. ભારત સ્?...
16,086 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં પ્રથમ, પવન ઊર્જા ઉત્પાદનમાં પણ ટોચનું સ્થાન
ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરીને દેશના અગ્રણી ગ્રીન એનર્જી રાજ્ય તરીકેની પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય?...
CJP પ્રદર્શન કેસમાં સુપ્રીમ કોર્ટની મૌખિક ટિપ્પણી, ‘અપવાદરૂપ કિસ્સામાં પેલેટ ગનનો ઉપયોગ કરી શકાય’
કોકરોચ જનતા પાર્ટી દ્વારા 20 જુલાઈએ આયોજિત સંસદ કૂચ દરમિયાન થયેલી હિંસા, ઉપદ્રવ અને પોલીસ કાર્યવાહીને લઈને ઊભો થયેલો પેલેટ ગનનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. પ્રદર્શન દરમિયાન CRPFન...
DyCM હર્ષભાઈ સંઘવીના હસ્તે ગ્લાસગોમાં ‘અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટર’નું ઉદ્ઘાટન, CWG 2030 માટે ગુજરાતની તૈયારીઓનું વૈશ્વિક પ્રદર્શન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી હાલ સ્કોટલેન્ડના ગ્લાસગો પ્રવાસે છે. ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન તેમણે ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરતાં ?...
આધાર, PAN કે મતદાર કાર્ડ નાગરિકતાનો અંતિમ પુરાવો નહીં, કલકત્તા હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
કલકત્તા હાઇકોર્ટે ભારતીય નાગરિકતા સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ, PAN કાર્ડ, મતદાર ઓળખપત્ર, બેન્ક પાસબુક અને જમીનના જૂના રેકોર્ડ જેવા દસ્તાવેજો માત્ર પોતાની ?...
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંઘની મુક્તિ માટે ‘વારિસ પંજાબ દે’નું શક્તિપ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ
ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ અને આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ અન્ય શીખ કેદીઓની મુક્તિની માંગ સાથે અકાલી દળ ‘વારિસ પંજાબ દે’ના નેતાઓ, કાર્યકરો અને સમર્થકોએ બુધવારે ચંદીગઢ તરફ વિરોધ કૂચ કર?...