અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ : ધનસુરામાં 4 ઈંચ વરસાદ, માલપુરના માર્ગો બન્યા નદી
અરવલ્લી જિલ્લામાં શુક્રવારની રાત્રિથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દિવસ દરમિયાન અનુભવાયેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે વાતાવરણમાં…










