બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને બાળ લગ્ન રોકવાના અભિયાનમાં સહયોગ આપવા કરાઈ અપીલ
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અનપુર્ણાદેવીના વરદ હસ્તે બાળ-વિવાહ મુક્ત ભારત અભિયાનના લોન્ચિંગ કાર્યક્રમ વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે યોજાયો હતો. મંત્રી અનપુર્ણાદેવી દ્વારા ...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જમીન ક્ષેત્રફળ વિસંગતતા, ગેરકાયદેસર દબાણ, નકશા માપણી, જમીન ફાળવણી સહિતના...
નડિયાદ : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મુખ્ય માર્ગ પર શ્રમદાન કરાયું
"સ્વચ્છતા નો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવજીની અધ?...
ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નડીઆદ દ્વારા બંધારણ દિવસ ઉજવાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથ?...
દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લા કલેકટરને ધર્મ પરિવર્તન વિરુદ્ધ આવેદનપત્ર અપાયું
171 ના ધારાસભ્ય મોહન કોંકણી દ્વારા ચૂંટણીમાં ખોટું સોગંદનામુ રજૂ કર્યા હોવાના આક્ષેપો સાથે રાજીનામું મંગાયું. ધર્મની કોલમમાં હિન્દુ લખનાર 171 ના ધારાસભ્ય મોહનભાઈ કોકણી હાલ તાપી જિલ્લામાં મો...
કઠલાલ સરકારી વિનયન વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ વોલીબોલ સ્પર્ધા માટે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પસંદગી કરવામાં આવી
વોલીબોલ સ્પર્ધા રમવા માટે સરદાર પટેલ યુનિવર્સિટી માંથી પસંદગી કરવામાં આવી છે આંતર યુનિવર્સિટી ખુશાલદાસ યુનિવર્સિટી હનુમાનગઢ (રાજસ્થાન) કેમ્પસ ખાતે યોજાયેલ નેશનલ લેવલની વોલીબોલ સ્પર્ધામ...
નડિયાદ ૨૮ ગુજરાત બટાલિયન NCC દ્વારા નેશનલ કેડેટ કોર્પ્સ દિવસની ઉજવણી
નડિયાદ માહિતી ભવન ખાતે આવેલ ૨૮ ગુજરાત બટાલિયન એનસીસી, નડિયાદ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ બટાલિયન હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનરનું ?...
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીને મળી વિકાસની રંગબેરંગી ભેટ
અરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરીમાળાઓ વચ્ચે વસેલા શામળિયા ભગવાનના નયનરમ્ય મંદિર ખાતે લાઈટ અને સાઉન્ડ શો નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.માનનીય મંત્રી મુળુભાઈ બેરા ના વરદહસ્તે આ લાઈટ અને સાઉ...
આણંદ જિલ્લાના ઉમરેઠમાં પોલીસ તંત્ર ઉપર ભારે પડતી એક પછી એક સતત અપરાધિક ઘટનાઓ
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠમાં છેલ્લા લાંબા સમયથી અસામાજિક તત્વોને જાણે છુટ્ટો દોર મળી ગયો હોય અને પોલીસની તો જાણે સેજ પણ બીક રહી ન હોય તેમ લાગી રહ્યું છે. સતત ઉપરાછાપરી બની રહેલા ચોરીના ?...
મહેમદાવાદના આંબેડકર હોલ પાસે વહેતી ગટરના ગંદા પાણીની નદીઓથી પ્રજાજનો ત્રાહિમામ
મહેમદાવાદ શહેરમાં વોર્ડ-1 અને વોર્ડ-2 વિસ્તાર તેમજ કચેરી દરવાજા બહાર ડો. બાબાસાહેબ આંબેડકર ચોક પાસેના તેમજ આજુબાજુના વિસ્તારના સ્થાનિકો રાહદારીઓ, વાહનચાલકો, ઉભરાતી ગટરો,ચોમેર ગંદકી તેમજ દુ?...