National Film Awards 2026: કાર્તિક આર્યન-મમૂટી બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ; ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને રાષ્ટ્રીય પુરસ્કાર
ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતાનગર (કેવડિયા) ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની છત્રછાયામાં યોજાયેલ?...
એટ્રોસિટી એક્ટની જોગવાઈઓને પડકારતી અરજી સાંભળવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ એટલે કે SC/ST (Prevention of Atrocities) Actની કેટલીક જોગવાઈઓને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. મંગળવાર, 22 સપ્ટેમ્બરે મામ...
ગુજરાત ભાજપમાં નવી નિયુક્તિઓ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ પદાધિકારીઓની ટીમ જાહેર
ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નવી નિયુક્તિઓની જાહેરાત કરી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતેથી પ્રદેશ બક્ષીપંચ મોરચાન...
સાહિલ વાકોડે કેસમાં CCTV ફૂટેજ પોલીસને સોંપાયા, પરીક્ષા દરમિયાન ખિસ્સામાં કશુંક જોતો દેખાયો વિદ્યાર્થી
IIT બૉમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના આપઘાત કેસની તપાસમાં CCTV ફૂટેજ મહત્વપૂર્ણ કડી તરીકે સામે આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પરીક્ષા દરમિયાન કથિત ગેરરીતિના આરોપ બાદ સાહિલને પરીક્ષા ...
શિક્ષણના કાયદામાં 7 દાયકાથી ચાલ્યો આવતો ‘બોમ્બે’ શબ્દ હટ્યો, ગુજરાત સરકારે કર્યો મોટો ફેરફાર
ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલા સાત દાયકાથી વધુ જૂના નિયમોના નામમાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, 1947 હેઠળ અમલમાં રહેલા ‘Bombay Primary Education Rules, 1949’ના નામમાં ...
ઇસ્લામ પર ટિપ્પણીના આરોપમાં શ્રીલંકન નાગરિકને સાઉદીમાં મૃત્યુદંડ, સરકારના રાજદ્વારી પ્રયાસ શરૂ
સાઉદી અરબમાં કામ કરતા શ્રીલંકાના નાગરિક સિવારાસા અનોજન (Sivarasa Anojan)ને સોશિયલ મીડિયા પર ઇસ્લામ અને પયગંબર મોહમ્મદ અંગે કથિત અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં મૃત્યુદંડનો ચુકાદો આપવામાં આવ્યો હોવ?...
પરીક્ષામાં ચેટજીપીટીની મદદ લેતાં પકડાઈ ગયા બાદ IIT બૉમ્બેના વિદ્યાર્થીનો આપઘાત
IIT Bombayમાં 19 વર્ષીય દ્વિતીય વર્ષના વિદ્યાર્થીના મૃત્યુ બાદ કેમ્પસમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. વિદ્યાર્થી ઊર્જા વિજ્ઞાન અને ઈજનેરી વિભાગમાં અભ્યાસ કરતો હતો. IIT Bombayના જણાવ્યા અનુસાર શુક્રવારે પ?...
કપડવંજના નિકોલમાં પ્રાચીન મહાકાલેશ્વર મહાદેવ મંદિરે લઘુરૂદ્ર યજ્ઞ, વૈદિક મંત્રોચ્ચારથી ગુંજ્યું શિવધામ
કપડવંજ તાલુકાના નિકોલ ગામ ખાતે આવેલા પ્રાચીન શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રાવણ માસની સમાપ્તિ નિમિત્તે શિવ લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભક્તિપ...
સુરત : ગ્રાહકની ફરિયાદ બાદ Zeptoના ગોડાઉનમાં તપાસ, એક્સપાયર્ડ છાશ-બ્રેડ મળ્યાનો દાવો
સુરતમાં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ Zeptoના ગોડાઉન સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાંદેરના તાડવાડી વિસ્તારમાં આવેલા Zepto Warehouseમાં ગ્રાહકની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવ?...
ભાવનગરનો શેત્રુંજી ડેમ ફરી છલકાયો, 20 દરવાજા ખોલાયા; પાલિતાણા-તળાજાના ગામોમાં એલર્ટ
ભાવનગર જિલ્લામાં આવેલા મહત્વના શેત્રુંજી ડેમ (Shetrunji Dam)માં પાણીની આવકને પગલે ડેમ ફરી એકવાર 100 ટકા ભરાઈ ગયો છે. ડેમની રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્ર દ્વારા કુલ 20 દરવાજા 0.30 મીટર એટલે કે આશરે 1 ફૂટ સુધ...