Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 27°C

latest news

4,358 stories

ગુજરાતના બંદરો પર ઇરાન જતાં એક લાખ ટન બાસમતી ચોખા અટવાયા

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતના બાસમતી ચોખા નિકાસકારો પર પડતી જોવા મળી રહી છે, ખાસ કરીને ઈરાન તરફ જતા વેપાર પર. ઓલ ઇન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઈરાન માટે મોકલાયેલા લગભગ 1 લાખ મેટ્રિક ટન બાસમતી ચોખાનો જથ્થો…

· 3 min read

નવસારીમાં સતત વરસાદથી વિજલપોર શાકમાર્કેટમાં પાણી ભરાયા

નવસારીમાં સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ઉઠ્યા છે. સુરતની સાથે નવસારીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જેના કારણે વિજલપોર વિસ્તારમાં પાણી ભરાયા છે. વિજલપોરના શાકમાર્કેટ તથા પોલીસચોકી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે…

· 1 min read

ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધમાં હવે અમેરિકાએ ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈરાની સંસદે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait Of Hormuz)ની ખાડી બંધ કરવાનો ઠરાવને મંજૂરી આપી દીધી છે. જો આ ખાડીનો…

· 3 min read

અમદાવાદ રથયાત્રાઃ એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ

27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તંત્ર અને સ્થાનિક મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સાદાઈથી રથયાત્રા નીકળશે તેવી અટકળો વહેતી થઈ હતી. જોકે, હવે…

· 2 min read

બંગાળમાં 629 વર્ષથી ચાલતા મેળા પર લાગી રોક, હલાલ પ્રસાદ બાદ હિંદુ આસ્થાનું વધુ એક અપમાન

પશ્ચિમ બંગાળમાં (West Bengal) મમતા બેનર્જીની (Mamata Banerjee) સરકાર સતત હિંદુ આસ્થાનું અપમાન કરી રહી છે. ક્યારેક રામ નવમીમાં રથયાત્રા રોકીને તો ક્યારેક ‘હલાલ પ્રસાદ’ના (halal prasad) નામે હિંદુ સમુદાયની લાગણી દુભાવીને. આ વખતે બંગાળમાં 629 વર્ષ જૂની રથયાત્રા મેળાની…

· 4 min read

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું ઇરાન માટે આત્મઘાતી પગલું સાબિત થશે, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા યુદ્ધસદૃશ તણાવના પગલે સમગ્ર વિશ્વ ચિંતિત છે, પરંતુ તણાવના વચમાં ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી સૌથી વધુ ચિંતાનો વિષય બની છે. જોકે, યુએસ પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રુબિનએ આ સંભવિત પગલાને…

· 4 min read

હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે, 40 ટકા સપ્લાય ખોરવાશે

ઈરાન અને ઈઝરાયેલ મુદ્દે વિશ્વના દેશો દ્વારા આપવામાં આવી રહેલી મિશ્ર પ્રતિક્રિયાથી ઈરાન નારાજ છે. તેમાંય અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ ઊર્જા કેન્દ્રો ઉપર જે રીતે હુમલા કરવામાં આવ્યા તેના કારણે ઈરાન ગિન્નાયું છે. ઈરાનની સંસદ દ્વારા હોર્મુઝની ખાડી બંધ કરવાનો…

· 5 min read

એર ઈન્ડિયાનો નવો નિર્ણય, 15 જુલાઈ સુધી મુંબઈ-અમદાવાદ સહિત આ રૂટની ફ્લાઈટ્સમાં કરાયો ઘટાડો

એર ઈન્ડિયાએ પોતાના નેરોબોડી નેટવર્કમાં 15 જુલાઈ, 2025 સુધી માટે કામગીરીમાં કરાયેલા તાત્કાલિક ઘટાડાની જાહેરાત કરી છે. આ પગલું એરલાઇનની ઓપરેશનલ સ્થિરતા સુધારવા અને મુસાફરોને અંતિમ ઘડીના વિલંબ અથવા રદબાતલ જેવી મુશ્કેલીઓથી બચાવવાનો પ્રયાસ છે. કોરોનાકાળ પછીની સ્થિતિ, સંચાલન પડકારો…

· 3 min read

ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત, 285 મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ગંભીર પરિપ્રેક્ષ્યમાં ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા માટે એક ઝડપી અને વ્યૂહાત્મક પગલું લીધું છે – ઓપરેશન સિંધુ. આ ઓપરેશન અંતર્ગત ભારતે અત્યાર સુધીમાં ઈરાનમાંથી કુલ 1713 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.…

· 3 min read

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ

ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી અને અવિરત બેટિંગ ચાલુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને જનજીવન પણ ખોરવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 159 તાલુકાઓમાં ઝપાઝપી વરસાદ નોંધાયો…

· 3 min read