Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

latest news

4,361 stories

ગુજરાતમાં ફૂડ સેફ્ટી ડ્રાઇવ : 5.89 કરોડના ઘી, તેલ, દૂધ અને પનીરની ચકાસણી

ગુજરાત સરકારના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યભરમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ, દૂધજન્ય પદાર્થો અને પનીરના જથ્થાની સઘન તપાસ કરીને નિયમો…

· 3 min read

ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 : 2047 સુધી 3.5 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી માટેનો માસ્ટર પ્લાન

ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 જાહેર કરી છે. આગામી બે દાયકાના ઔદ્યોગિક વિકાસ, રોજગારી સર્જન, ટેક્નોલોજીકલ ઇનોવેશન અને વૈશ્વિક રોકાણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ નીતિ રાજ્યના વિકાસ માટે એક…

· 7 min read

ચીન, જાપાન અને ઈન્ડોનેશિયામાં ભૂકંપનો કહેર : 40 મિનિટમાં 8 આંચકા

એશિયાના અનેક દેશોમાં મંગળવારે ભૂકંપની તીવ્ર ગતિવિધિઓ જોવા મળી હતી. ચીન, જાપાન અને ઈન્ડોનેશિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સૌથી વધુ અસર ચીનના કિંઘાઈ પ્રાંતમાં જોવા મળી, જ્યાં માત્ર 40 મિનિટના સમયગાળામાં કુલ 8 ભૂકંપના…

· 4 min read

આસામના માનસ નેશનલ પાર્કમાં સતત 3 વર્ષથી ગેંડા-વાઘનો શિકાર શૂન્ય

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે વિશ્વપ્રસિદ્ધ માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છેલ્લા સતત ત્રણ વર્ષથી ગેંડા અને વાઘના શિકારનો એકપણ કેસ નોંધાયો નથી. આ સિદ્ધિને તેમણે આસામ સરકારની મજબૂત…

· 3 min read

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ : ઉદ્ધવ ઠાકરે જૂથના અનેક ધારાસભ્યો-સાંસદો શિંદે શિવસેનામાં જોડાય તેવી અટકળો

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં સર્જાયેલા રાજકીય ભંગાણ બાદ હવે મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ મોટા રાજકીય ફેરફારની અટકળો જોર પકડી રહી છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) એટલે કે UBT જૂથના અનેક ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાય તેવી ચર્ચાએ…

· 4 min read

અમદાવાદમાં હવે વોર્ડ લેવલ સુધી વરસાદની આગાહી શક્ય

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પરિસ્થિતિઓનું વધુ અસરકારક સંચાલન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અદ્યતન રેઇનફોલ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ નવી સિસ્ટમના કારણે હવે શહેરમાં માત્ર શહેર સ્તરે જ નહીં પરંતુ વોર્ડ લેવલ…

· 3 min read

ખેડૂતોના મુદ્દે કોંગ્રેસનું શક્તિપ્રદર્શન નિષ્ફળ, આખરે સૌથી મોટું નુકસાન ખેડૂતોનું જ કર્યું!

ગુજરાતમાં ખેડૂતોના વીજપોલ સંબંધિત પ્રશ્નને લઈને કોંગ્રેસે 15 જૂને રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. 2022ની વિધાનસભા ચૂંટણી બાદ સતત નબળી પડતી જતી કોંગ્રેસ માટે આ મુદ્દો રાજકીય રીતે ફરી સક્રિય થવાની તક તરીકે જોવામાં આવ્યો હતો. અમદાવાદથી ઓગણજ સ્થિત શતાબ્દી…

· 4 min read

નાગપુરમાં એરફોર્સ અધિકારીની પત્ની સાથે બળાત્કાર અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો આરોપ

મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી એક ગંભીર અને ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો છે. ભારતીય વાયુસેના (IAF)ના એક અધિકારીની 24 વર્ષીય પત્નીએ પોતાના પૂર્વ સ્કૂલ ક્લાસમેટ પર બળાત્કાર, બ્લેકમેલિંગ, ખંડણી અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં સામે આવેલા એક…

· 4 min read

DRDOની મોટી સિદ્ધિ : ભારતે 1000 કિમી રેન્જ ધરાવતી નવી ક્રૂઝ મિસાઇલ LRLACMનું સફળ પરીક્ષણ કર્યું

ભારતે આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા 15 જૂનના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતે આવેલી ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી નવી ‘લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ’ (LRLACM)નું સફળતાપૂર્વક પરીક્ષણ…

· 4 min read

કફ સિરપના વેચાણ માટે નવા નિયમો લાગુ, પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે દવા

દેશભરમાં કફ સિરપના વેચાણ અને ઉપયોગ અંગે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કફ સિરપને ‘શેડ્યૂલ K’ની યાદીમાંથી બહાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય બાદ હવે કોઈપણ વ્યક્તિ ડૉક્ટરની ચબરખી વગર મેડિકલ સ્ટોર પરથી કફ…

· 4 min read