Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 27°C

latest news

4,361 stories

કચ્છમાં વન વિભાગનું સૌથી મોટું બુલડોઝર ઓપરેશન, 420 હેક્ટર આરક્ષિત વન જમીન દબાણમુક્ત

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં વન વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવો અભિયાન હાથ ધરીને 420 હેક્ટરથી વધુ આરક્ષિત વન જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે. છેલ્લા ત્રણ દાયકાથી વન વિભાગની માલિકીની આ કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે ખેતી કરવામાં…

· 4 min read

ઈલોન મસ્ક બન્યા વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર! SpaceXના ઐતિહાસિક IPOએ સર્જ્યો નવો રેકોર્ડ

વિશ્વના સૌથી જાણીતા ઉદ્યોગપતિ અને ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજ Elon Muskએ એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. SpaceXના રેકોર્ડબ્રેકિંગ IPO બાદ ઈલોન મસ્ક સત્તાવાર રીતે વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની ગયા હોવાનું આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. SpaceX દ્વારા જાહેર…

· 3 min read

મિડલ ઈસ્ટમાં વધતા દરિયાઈ હુમલાઓથી ચિંતા, ભારતીય નાવિકોની સુરક્ષા મુદ્દે ભારતનું અમેરિકાને કડક સંદેશ

મિડલ ઈસ્ટ અને ઓમાનના સમુદ્ર વિસ્તારમાં વેપારી જહાજો પર વધી રહેલા હુમલાઓને લઈને ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઓમાનના દરિયાકાંઠા નજીક વધુ એક ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર હુમલો થતાં ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. ભારતના વિદેશ…

· 4 min read

મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટથી ઝટકો : રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે રાહત આપવાનો ઇનકાર

કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને રાજ્યસભા ઉમેદવારી ફગાવવાના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ તાત્કાલિક રાહત મળી નથી. શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ માત્ર એક ઉમેદવાર માટે અલગ પ્રકારનો અપવાદ બનાવી શકાય…

· 3 min read

PM મોદીની મોટી ચેતવણી : અલ નીનો, સાયબર ફ્રોડ અને ડ્રગ્સના ખતરાથી રાજ્યોને સતર્ક રહેવા અપીલ

PM મોદીએ ગુરુવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી NITI Aayogની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષની બેઠકનો મુખ્ય વિષય "2047 સુધીમાં વિકસિત ભારત માટે સમાવિષ્ટ માનવ વિકાસ" રાખવામાં આવ્યો હતો. આ બેઠકમાં દેશના 28 રાજ્યોના…

· 4 min read

વડોદરામાં નિવૃત્ત અધિકારી 18 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’માં ફસાયા! CBI-જજના નામે ₹1.59 કરોડની સાયબર ઠગાઈ

ગુજરાતમાં સાયબર ગુનેગારોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. વડોદરામાં એક ચોંકાવનારો ‘ડિજિટલ એરેસ્ટ’ કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક નિવૃત્ત ઇન્સ્યોરન્સ અધિકારીને CBI, પોલીસ અને કોર્ટના નામે ડરાવી-ધમકાવીને 18 દિવસ સુધી માનસિક રીતે બંદી બનાવી રાખવામાં આવ્યા હતા. આ…

· 4 min read

અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર નહીં બને મેમોરિયલ! સરકાર બનાવશે નવા હોસ્ટેલ, અદ્યતન સ્પાઇન હોસ્પિટલ અને રિહેબિલિટેશન સેન્ટર

અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ તેમજ મેસ બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું હતું. એક વર્ષ…

· 4 min read

અમદાવાદ એર ઈન્ડિયા AI-171 પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ : 260 મોતની કરુણ યાદો હજુ તાજી, તપાસ પર ફરી ઉઠ્યા સવાલો

12 જૂન, 2025... આ તારીખ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ઇતિહાસમાં એક કરુણ અને હૃદયદ્રાવક દિવસ તરીકે નોંધાઈ ગઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડાન ભરનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેક ઓફ કર્યા…

· 4 min read

બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત

દેશના બે પાડોશી રાજ્યો ઝારખંડ અને બિહારમાં શુક્રવારની વહેલી સવારે સર્જાયેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતોએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. આ બંને ભયાનક અકસ્માતોમાં કુલ 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં 3 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ (થાણા પ્રભારી),…

· 4 min read

ટ્રમ્પના ઈરાન સાથે સંભવિત સમાધાનના સંકેતોથી વૈશ્વિક બજારોમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ 1000 પોઈન્ટ ચડ્યો, સોનું-ચાંદીમાં તેજી

એક સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મોટા સૈન્ય હુમલાની ચેતવણી આપતા સમગ્ર વિશ્વમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. મધ્ય પૂર્વમાં યુદ્ધની આશંકા વચ્ચે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા જોવા મળી હતી. જોકે, થોડા જ કલાકોમાં ટ્રમ્પના સ્વરમાં મોટો ફેરફાર જોવા મળ્યો…

· 4 min read