Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026

latest news

4,361 stories

આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રને મળશે વેગ : દિલ્હીમાં MSME અને સ્ટાર્ટઅપ્સ માટે બે દિવસીય ડિફેન્સ વર્કશોપનું આયોજન

ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવાના પ્રયાસોને વધુ મજબૂતી આપવા માટે 11 અને 12 જૂન, 2026ના રોજ દિલ્હી કેન્ટ સ્થિત માણેકશા સેન્ટર ખાતે બે દિવસીય વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ સૂક્ષ્મ, નાના અને મધ્યમ સાહસો (MSMEs)…

· 4 min read

અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા

અમદાવાદ શહેરમાં મંગળવારે બપોરે એક મોટી આગની દુર્ઘટના સર્જાતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા મેટ્રો સ્ટેશન નજીકની ઝૂંપડપટ્ટીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે થોડા…

· 4 min read

TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું

પશ્ચિમ બંગાળમાં રાજકીય પડકારોનો સામનો કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પક્ષના મહિલા નેતા અને રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે પોતાના સાંસદ પદ તેમજ પક્ષના તમામ સંગઠનાત્મક હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા કેટલાક દિવસોમાં…

· 4 min read

વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી

વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. ડોલા સેનની અધ્યક્ષતામાં બનેલી ૧૫ સભ્યોની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પૈકી સાંસદ બિસ્વજીત સિન્હા,…

· 3 min read

12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’

ભારતના રાજકીય ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. સતત 4,399 દિવસ સુધી વડાપ્રધાન પદ પર રહીને તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો લાંબા સમયથી અતૂટ રહેલો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે નરેન્દ્ર મોદી…

· 3 min read

ગુજરાત : CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

ગુજરાતની રાજધાની ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા જ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. કેટલાક અજાણ્યા તત્વો દ્વારા અલગ-અલગ ઈમેલ આઈડી પરથી મોકલાયેલા ધમકીભર્યા મેઈલમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ મહત્ત્વના…

· 3 min read

મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક, ઓમાનથી ગુજરાત સુધી 2,000 કિમી લાંબી અંડરવોટર ગેસ પાઇપલાઇન બનશે

મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને ઊર્જા પુરવઠા અંગેની વૈશ્વિક ચિંતાઓ વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારત સરકારે ઓમાનથી ગુજરાત સુધી સમુદ્રની અંદર આશરે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઇપલાઇન બિછાવવાના…

· 4 min read

ઉમરગામ-દહાણુમાં ધર્માંતર અને વિદેશમાં નિકાહના આરોપો મામલે ઉગ્ર વિરોધ: આજે ‘દહાણુ બંધ’, વાપીથી ઉમરગામ સુધી હિન્દુ-જૈન સંગઠનો રસ્તા પર

વલસાડ જિલ્લાના ઉમરગામ તથા મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં હિન્દુ અને જૈન સમાજની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી વિદેશ લઈ જઈ ધર્માંતર અને નિકાહ કરાવવાના કથિત વધતા કેસોને લઈને સમગ્ર પંથકમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મુદ્દે હવે સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા ઉગ્ર…

· 2 min read

ક્વિક કોર્મ્સ : 6 કંપની વચ્ચે ₹95,000 કરોડના ક્વિક કોમર્સ બજારમાં મહાયુદ્ધ

ક્વિક કોમર્સ ક્ષેત્રની 6 કંપની વચ્ચે નિર્ણાયક યુદ્ધ શરૂ થયું છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ બ્લિકિટ, સ્વિગી અને ઝેપ્ટો જેવા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરવા મેદાનમાં ઉતરી છે. એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટના જણાવ્યા અનુસાર, એમેઝોન નાઉ 1,000થી વધુ કેન્દ્રો…

· 4 min read

PM મોદીનો ઐતિહાસિક રેકોર્ડ : ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના રાજકીય ઇતિહાસમાં એક વધુ ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. સતત 4,399 દિવસ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપીને તેઓ ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે. આ સિદ્ધિ માત્ર રાજકીય રેકોર્ડ નથી,…

· 4 min read