Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026 Ahmedabad 33°C

latest news

4,363 stories

ફાલ્ટા પેટાચૂંટણીમાં ભાજપની જંગી જીત : PM મોદીએ વ્યક્ત કરી ખુશી, દેવાંગશુ પાંડા બન્યા MLA

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. આ જીત પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને ભાજપ ઉમેદવાર દેવાંગશુ પાંડાને અભિનંદન પાઠવ્યા છે. આ પરિણામે રાજ્યની રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ બદલાવ જોવા મળી…

· 2 min read

ભારત-અમેરિકા ઉચ્ચસ્તરીય બેઠક : આતંકવાદ મુદ્દે ડોભાલનો કડક સંદેશ, રક્ષા સહકારમાં નવા અધ્યાયની શરૂઆત

ભારત અને અમેરિકાના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ વિરોધી કાર્યવાહી અને રક્ષા સહકાર જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ભારત તરફથી અજીત ડોભાલ અને એસ.જયશંકર હાજર રહ્યા હતા, જ્યારે અમેરિકાની તરફથી…

· 3 min read

ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે, ગુનાખોરી દર રાષ્ટ્રીય સરેરાશથી ઘણો ઓછો

National Crime Records Bureau દ્વારા પ્રકાશિત થયેલા “Crime in India – 2024” રિપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત, શાંતિપૂર્ણ અને સુરક્ષિત હોવાનું સ્પષ્ટ થયું છે. સત્તાવાર આંકડાઓના તુલનાત્મક વિશ્લેષણ મુજબ ગંભીર ગુનાઓ, મહિલા સુરક્ષા અને મિલકત સંબંધિત…

· 3 min read

વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં તેજી : સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, રૂપિયો મજબૂત

વૈશ્વિક સ્તરે US-Iran tensionsમાં શાંતિના સંકેતો મજબૂત બનતા તેની સીધી અસર નાણાકીય બજારો પર જોવા મળી રહી છે. નવા ટ્રેડિંગ સપ્તાહની શરૂઆત સાથે ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી નોંધાઈ છે, જ્યારે કોમોડિટી અને કરન્સી માર્કેટમાં પણ નોંધપાત્ર હલચલ જોવા મળી છે.…

· 2 min read

નાંદોદ તાલુકા પંચાયતને મળ્યું યુવા નેતૃત્વ : ગોવિદભાઈ વસાવા પ્રમુખ, સુલોચનાબેન બારોટ ઉપપ્રમુખ તરીકે વરાયા

નાંદોદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ગોવિદભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે સુલોચનાબેન બારોટની વરણી કરવામાં આવી હતી. ખાસ વાત એ રહી કે JRD માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા…

· 2 min read

ટ્રમ્પનો લાઈવ વીડિયો કોલ : પીએમ મોદી માટે પ્રશંસા, કહ્યું – “I Love India, PM Modi My Friend”

દિલ્લીમાં યોજાયેલી અમેરિકાના સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન એક અનોખો અને રાજનૈતિક રીતે મહત્વપૂર્ણ પ્રસંગ સામે આવ્યો, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક લાઈવ વીડિયો કોલ દ્વારા કાર્યક્રમમાં જોડાયા. આ સરપ્રાઈઝ કોલે હાજર મહેમાનોને આશ્ચર્યચકિત કરી દીધા અને સમગ્ર કાર્યક્રમને વિશેષ…

· 2 min read

મોંઘવારીનો ઝટકો : પેટ્રોલમાં 2.61 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2.71નો વધારો

દેશમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલી અનિશ્ચિતતા અને ઊર્જા ક્ષેત્રમાં વધતી અસ્થિરતાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સતત ચોથી વખત થયેલા આ ભાવવધારાથી સામાન્ય જનતાના રોજિંદા ખર્ચમાં સીધી અસર પડી છે અને ઘરખર્ચનું સંતુલન…

· 2 min read

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ઉત્તર પ્રદેશની રાજનીતિમાં તાજું વિવાદ સામે આવ્યું છે, જ્યાં અજય રાય સામે પીએમ મોદી અંગે કથિત અભદ્ર ટિપ્પણી કરવા બદલ FIR નોંધવામાં આવી છે. આ કેસ મહોબા શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે, જેમાં કોંગ્રેસના નેતાઓ અને સમર્થકોને પણ આરોપી બનાવવામાં…

· 2 min read

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

અમેરિકામાં વસવાટ અને ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોતા હજારો ભારતીયો માટે મોટો ઝટકો લાગ્યો છે. US Citizenship and Immigration Services (USCIS) દ્વારા નવા અને કડક ઇમિગ્રેશન નિયમોની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી હવે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા વધુ જટિલ બની…

· 3 min read

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીમાં ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ કુટનૈતિક વિકાસ સામે આવ્યો છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો એ વડાપ્રધાન મોદી સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી, જેમાં સુરક્ષા, વેપાર અને અતિઆવશ્યક ટેકનોલોજી જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા…

· 2 min read