મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલમાં છ મહિના માટે વધારાયું AFSPA, ગૃહમંત્રાલયનું નોટિફિકેશન જાહેર
કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિને જોતાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને છ મહિના સુધી લંબાવ્યો છે. ગૃહમંત્રાલયન?...
લાઉડસ્પીકરના અવાજનો ‘કાયમી ઉકેલ’ આવશે, CM યોગી ડીજેની લાઉડ ટ્યુન પર રાખે છે કડક નજર
વારાણસીમાં (Varanasi) કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ અંગે કાયમી ઉકેલ સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ ઉપરાંત હોળી પર ડ...
શહેરમાં કથળતી કાનૂન વ્યવસ્થાને લઈને શહેર કોંગ્રેસે જિલ્લા પોલીસ અધિક્ષક ડો હર્ષદ પટેલને રજૂઆત કરી
છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ રીતે કથળી ગઈ છે. શહેરમાં ગુનેગારો બેખોફ થઈ ગુનાઓ આચરી રહ્યા છે અને તેનો ભોગ ૩ થી ૪ વર્ષની ઉમરની બાળકી થી લઈ અબાલ વૃદ્ધો ?...
ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની ડી.જી.પી. (કાયદો અને વ્યવસ્થા) નાઓએ મુલાકાત લીધી
ગુજરાત પોલીસનુ સૂત્ર છે કે પોલીસ પ્રજાની મિત્ર છે, જે સૂત્રને સાર્થક કરી ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને ડી.જી.પી. (કાયદો અને વ્યવસ્થા) નાઓએ મુલાકાત લઈ અરજદારો પાસે ટેલીફોનીક ફિડબેક ?...
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની સાથે પોલીસ પરીવારના સભ્યોને ગરબા રમવા મળે તે માટે ખાખી રાસોત્સવનું આયોજન
સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ ખુબ જામ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પોલીસ ની ફરજ બને છે , પરંતુ સાથે સાથે પોલીસના પરિવારજનો ને ગરબા રમવા મળે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ...
બાંગ્લાદેશઃ હિન્દુઓ નમાજની પાંચ મિનિટ પહેલાં પૂજા, લાઉડ સ્પીકર બંધ કરે
બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે એક તાલિબાની ફરમાન જારી કર્યું છે, જેમાં દુર્ગાપૂજા પહેલાં દેશના લઘુમતી હિન્દુ સમુદાયની દુર્ગાપૂજા સમિતિઓને અઝ?...
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ?...