Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની ડી.જી.પી. (કાયદો અને વ્યવસ્થા) નાઓએ મુલાકાત લીધી

ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની ડી.જી.પી. (કાયદો અને વ્યવસ્થા) નાઓએ મુલાકાત લીધી

ગુજરાત પોલીસનુ સૂત્ર છે કે પોલીસ પ્રજાની મિત્ર છે, જે સૂત્રને સાર્થક કરી ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને ડી.જી.પી. (કાયદો અને વ્યવસ્થા) નાઓએ મુલાકાત લઈ અરજદારો પાસે ટેલીફોનીક ફિડબેક મેળવ્યા હતા, અને તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા.

આ દરમ્યાન ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની ડી.જી.પી.(કાયદો અને વ્યવસ્થા) નાઓએ મુલાકાત લઈ એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ-મૈત્રી પ્રોજેક્ટ અંતર્ગત અરજદારો સાથે જાતે ટેલીફોનીક વાતચીત કરી ફિડબેક મેળવ્યા હતા, અને સ્થાનિક પોલીસ મથકે ઉપસ્થિત પોલીસકર્મીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.