નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે
નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતો ના ભાજપ ના સદસ્યો નો પ્રશિક્ષણ વર્ગ 25 નવેમ્બર ના રોજ પોઈચા યોજાનાર છે જેની વ્યવસ્થા ની બેઠક રાજપીપલા નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી એ પ્રશિક્ષણ વ?...
ડિજિટલ પેમેન્ટમાં કરાશે મોટો ફેરફાર, ઓનલાઈન ફ્રોડ પર સકંજો કસવા સરકારે તૈયાર કર્યો પ્લાન
ઓનલાઈન પેમેન્ટ ફ્રોડના સતત વધતા બનાવના કારણે સરકાર ડિજિટલ પેમેન્ટ પ્રોસેસમાં અમુક પરિવર્તન કરવાની તૈયારી કરી રહી છે. સરકાર બે એવા લોકોની વચ્ચે પહેલી વખત થનારા ટ્રાન્જેક્શન માટે લાગનાર લઘ?...
જાહેરાત માટે 500 કરોડ આપી શકાય, પરંતુ પ્રોજેક્ટ માટે 400 કરોડ નહીં’, દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને રેપિડ રેલ પ્રોજેક્ટ માટે તેનો હિસ્સો ચૂકવવાના આદેશનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટને આજે એટલે કે મંગળવારે જણાવવામાં આવ્યું કે દિલ્હી ...
ચીનમાં ફેલાયેલ રહસ્યમય બીમારીને લઈ કેન્દ્ર બાદ રાજ્ય સરકાર એલર્ટ, અધિકારીઓ અને તબીબોને આપ્યો આદેશ
કોરોના બાદ ચીન ફરી એકવખત રહસ્યમાય બિમારી સાથે ઝઝૂમી રહ્યું છે. આ અંગે WHOએ પણ ચેતવણી જાહેર કરી છે. આ રોગ મૉટે ભાગે બાળકોને જ ટાર્ગેટ કરે છે. ચીનમાં સ્થિતિ એવી છે કે સરકારે ઘણી શાળાઓને બંધ કરવાનો આ...
લગ્ન કરવા પાકિસ્તાન જતી રહેલી અંજૂ બે દિવસમાં ભારત પાછી ફરશે, ધરપકડની શક્યતા
નસરુલ્લાહે આ વાતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, હું પોતે અંજૂને ભારતીય બોર્ડર સુધી છોડવા માટે જવાનો છું. પાકિસ્તાનના યુ ટયૂબરને આપેલા ઈન્ટરવ્યૂમાં નસરુલ્લાહએ કહ્યુ હતુ કે, પાકિસ્તાનથી ભારત ...
હાર્દિક પંડ્યાનું મુંબઈએ “હાર્દિક સ્વાગત” કર્યા બાદ પહેલું રિએક્શન સામે આવ્યું
હાર્દિક પંડ્યા હવે આઈપીએલમાં પોતાની જુની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળશે. પંડ્યાની મુંબઈમાં એન્ટ્રી થઈ ગઈ છે. 2 વર્ષ ગુજરાત ટાઈટન્સની સાથે પસાર કર્યો હતો ત્યારબાદ હાર્દિક પંડ્યા મ...
હમાસ સાથેની જંગ વચ્ચે એકાએક કેમ ઈઝરાયલ પહોંચ્યા એલન મસ્ક? ગાઝાને લઇને કહી મોટી વાત
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલ ઈઝરાયેલમાં છે. યુદ્ધની વચ્ચે તે સોમવારે ઈઝરાયેલ પહોંચ્યો હતા. તેમણે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ ઈસાક હરઝોગને મળ્યા હતા. મસ્કએ ગાઝા પ?...
ભારતના ફાઈટર જેટ તેજસનું વધ્યું તેજ, એરફોર્સ 67,000 કરોડનાં 97 સ્વદેશી જેટ એરક્રાફ્ટ ખરીદવા તૈયાર!
25 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ ઉડાનની ઉડાન ભર્યા બાદ ટ્વીટ કરીને તેજસની પ્રશંસા કરી અને તેની સ્વદેશી ક્ષમતાઓ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી તરફથી પ્રશંસા મળ્યા બાદ એરફ?...
ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર-1નું ધમાકેદાર ટિઝર રિલીઝ, એક્ટરનો લુક જોઇને દંગ રહી ગયા ફેંન્સ
ગયા વર્ષે રિલીઝ થયેલી 'કંતારા' એ દર્શકોના મન પર એક ઉંડી છાપ છોડવામાં સફળ રહી હતી. હવે હોમ્બલે ફિલ્મ્સ બીજી અદ્ભુત ફિલ્મ સાથે કમબેક કરી રહી છે અને તે છે 'કંતારા ચેપ્ટર 1'.આ ફિલ્મ વિશે એક અપડેટ આવ્ય...
મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં તીર્થધામ બોચાસણ ખાતે દેવ દિવાળીના ઉત્સવની કરવામાં આવી ઉજવણી
આજે એટલે કે, સોમવારે BAPS ગાદીસ્થાન બોચાસણમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવ-દિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. દેવ-દિવાળી નિમિતે મંદિરમાં ભગવાન સમક્ષ વિ?...