Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

localnewsingujarat

1,450 stories

ખેડા તાલુકામાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

ખેડા તાલુકાના પટેલ વાડી મુકામે ખેડા સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આત્મા પ્રોજેકટ, ખેડા દ્વારા કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ, અમદાવાદ ઝોનના જોઇન્ટ ડાયરેકટર નિતિનભાઇ શુકલે જમીનની ફળદ્રુપતા જળવાઇ…

· 1 min read

યુપીમાં માફિયા-ગેંગસ્ટર્સ પછી હવે તેમના મદદગારો પર તવાઈ

ઉત્તર પ્રદેશમાં માફિયાઓ અને ગેંગસ્ટર્સને ખતમ કરવા માટે યોગી આદિત્યનાથ સરકારે ફરી દંડો ચલાવ્યો છે. યોગી સરકારે છેલ્લાં સાત વર્ષમાં મોટા ભાગના ગેંગસ્ટર્સને કાં ઉપર પહોંચાડી દીધા છે કાં જેલભેગા કરી દીધા છે. જે નસીબના બળિયા હતા એ ભાગી જવામાં…

· 8 min read

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં નોંધાયો નવો રેકોર્ડ, 45 લાખ કરોડથી વધુના MOU થયા

વાઇબ્રન્ટ ગુજરાતમાં એમઓયુઓનો અત્યાર સુધીનો રકોર્ડ તૂટ્યો છે. ગાંધીનગરમાં આયોજિત વાઇબ્રન્ટ સમિટનું સમાપન થઇ ચૂક્યું છે. ત્યારે સમિટમાં થયેલા રોકાણના આંકડા સામે આવ્યા છે. જેમાં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જાન્યુઆરી 2024માં યોજાયેલી વાઈબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં રેકોર્ડબ્રેક…

· 2 min read

PM મોદીએ દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું કર્યું ઉદઘાટન, વાહનો માટે નિયમ પણ જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદઘાટન કર્યું છે. 21.8 કિલોમીટર લાંબા પુલ પરથી મુંબઈથી નવી મુંબઈ માત્ર 15 મિનિટમાં પહોંચી શકાશે. 17,840 કરોડ રૂપિયાના ખર્ચે અટલ સેતુ બ્રિજ બનાવ્યો છે. પીએમ મોદીએ 2016માં…

· 3 min read

હવામાં ચાલતી ટેક્સી, ઈ-વ્હીકલમાં અવ્વલ,ખેડૂતોને ફાયદો: ગડકરીએ વાઇબ્રન્ટમાં કયા મોટા એલાન કર્યા?

10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ખાતે ‘ઈલેક્ટ્રિક મોબિલિટી - ધ ફ્યુચર’ પર સેમિનારને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. https://twitter.com/nitin_gadkari/status/1745335247523442886   એમને કહ્યું કે, 'ઈ-વ્હિકલ માટે ઉદ્યોગપતિઓને હું કહેતો હતો કે રોકાણ કરો ત્યારે જે લોકોએ મારી…

· 1 min read

કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા “તાના બાના” પ્રોજેક્ટનો પ્રારંભ

કપડવંજ કેળવણી મંડળ, દાણી ફાઉન્ડેશન અને સ્ટેર સ્કૂલ ઓફ બિઝનેસ, ન્યૂયોર્ક યુનિવર્સિટી દ્વારા "તાના બાના" પ્રોજેક્ટની શરૂઆત કપડવંજ કેળવણી મંડળ ખાતે કરવામાં આવી હતી. લોકલ આર્ટિસ્ટને પોતાની આર્ટને વૈશ્વિક બજારમાં સારી કિંમતમાં વેચવામાં એક સહકાર પૂરો પાડવાના હેતુથી આ મુલાકાતનું…

· 1 min read

સુરતની ઐતિહાસિક ઉપલબ્ધિ: સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું સુરત

મેયર અને મ્યુ.કમિશનરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્વીકાર્યો એવોર્ડ: સુરતવાસીઓ, સ્વચ્છતાકર્મીઓ, મનપા કર્મચારીઓ-અધિકારીઓમાં આનંદની લાગણી છવાઈ. સુરત શહેર હવે સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન - અર્બન ઇનિશિએટીવ…

· 3 min read

‘માથું ઢાંક્યા વગર મસ્જિદની મુલાકાત’..સ્મૃતિ ઈરાનીની મદીના મુલાકાતથી પાકિસ્તાનને લાગ્યા મરચાં

ભારતના લઘુમતી કલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે હતા. આ દરમિયાન તે મદીના પણ ગયા હતા અને ત્યાં હજ માટેની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી. ભારતીય પ્રતિનિધિમંડળ સાથે પહોંચેલા સમૃતિ ઈરાનીએ સાઉદી અરેબિયાના કેટલાક વરિષ્ઠ નેતાઓને પણ મળ્યા…

· 3 min read

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના 11 દિવસ પહેલાં PM મોદીનો ખાસ સંદેશ, આજથી શરૂ કરશે વિશેષ વિધિ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોરશોરથી થઈ રહી છે અને અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ સંદેશ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે રામલલાની…

· 5 min read

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં રોડ ડામર રસ્તાના કામનો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શુભારંભ કરાવ્યો

R&B ડિપાર્ટમેન્ટ દ્વારા નડિયાદ નગરપાલિકાના રોડ રીપેરીંગ કામ શરૂ કરેલ છે ત્યારે દેસાઈ સંસ્કાર કેન્દ્ર ચાર રસ્તાથી ખેતા તળાવ ઢાળ તરફ જતો રસ્તો અને કોલેજ રોડ સ્પર્શ ફ્લેટ પાસેથી સ્ટેટ બેંક સોસાયટી અને સરદાર પાર્ક ના મેઈન રોડ ડામર રસ્તાના…

· 1 min read