Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 31°C

localnewsingujarat

1,450 stories

સીરવી સમાજ સૂરત પ્રથમ ક્રિકેટ મહાકુંભ નું આયોજન કરાયું.

સીરવી સમાજનો પ્રથમ ક્રિકેટ મહાકુંભ સમાપન સમારોહ આજે સેમીફાઈનલ અને ફાઈનલ લાઈવ સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉંડ કેનલ રોડ કોસમાડા ખાતે આયોજન કરાયું હતું.જેમાં પ્રથમ સેમીફાઈનલ બેંગલુરુ વર્સે પુણેના મધ્ય પંચે વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ ચેન્નઈ વિજય થઈને વચ્ચે મારવાડ જંક્શન…

· 2 min read

વિશ્વવિખ્યાત વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ ત્રિવેણી પ્રસંગ યોજાયો

ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી શ્રીદેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, પુ નૌતમ સ્વામી, પુ શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રસંગ ત્રિવેણી સર્જાણી. ગાય, ગેટ અને પ્રથમ પાટની પૂજાવિધિ થઈ. તારીખ…

· 2 min read

વરેલી ગામે શ્રીમદ ભાગવત કથાનુ સુંદર આયોજન કરાયું.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે રાધાપુરમ રેસીડેન્સી ખાતે શ્રીમદ ભાગવત કથાનુ ૭ જાન્યુઆરીથી સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૪ જાન્યુઆરી સુધીની આ ભાગવત કથામાં વ્રુન્દાવનથી આવેલ કથાકાર રાઘવેન્દ્રજી મહારાજના મુખે ભક્ત જનોએ કથાનુ રસપાન કર્યુ હતુ. દરરોજ બપોરના…

· 1 min read

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ખેડા જિલ્લામાં માંસની દુકાનો બંધ રાખવા કલેક્ટરને રજૂઆત કરાઈ

આગામી ૨૨મી જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ૫૦૦ વર્ષ બાદ પ્રભુ શ્રી રામ નિજ મંદિરમાં પુનઃ પધરામણી કરી રહ્યા છે. આ પ્રસંગે સમગ્ર ભારત દેશની સાથે સાથે ખેડા જિલ્લાના રહેવાસીઓમાં પણ…

· 1 min read

જાહેરમાં જુગાર રમતા કુલ-૫ ઇસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ નડિયાદ

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૧૩-૦૧-૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના અ.હેઙકો.ગીરીશભાઇ અંબલાલ તથા અ.હેઙકો. જયદિપસિંહ ઉદેસિંહ તથા પો.કો.ચૈતન્યકુમાર મહેન્દ્રભાઇ…

· 2 min read

નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દોડતી કારમાં આગ

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે ચાલુ કારમાં લાગી અચાનક આગ લાગી હતી. મરીડા ગામની સીમ પાસે પસાર થતા આ કારમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટ થતા કારમાં લાગી હોવાનું અનુમાન છે. આ બનાવમાં કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ…

· 1 min read

અયોધ્યામાં આજથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ

૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. જેની પૂજન વિધિ મંગળવારથી એટલે કે ૧૬મી જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે મંગળવારથી શરૂ થવા જઇ રહેલી…

· 5 min read

વિવેક રામાસ્વામીએ અમેરિકાના પ્રમુખપદ માટેની દાવેદારી છોડી, ટ્રમ્પને આપ્યું સમર્થન

ભારતીય મૂળના વિવેક રામાસ્વામી એ અમેરિકન પ્રમુખ પદ માટે પોતાનો દાવેદારી છોડી દીધી છે. આ સાથે જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી છે. https://twitter.com/ANI/status/1747115919971914214 રામાસ્વામીએ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું  અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય મામલામાં…

· 2 min read

કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળના ધ્વારા 56 ભોગના મનોરથના દર્શન

સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયના ઇષ્ટદેવ શ્રીનાથદ્વારા મંદિરના મુખ્યાજી પ.ભ. શ્રી ઇન્દ્રવદનજીની પાવન નિશ્રામાં શ્રી ગોકુલેશ પ્રભુના મહાઉત્સવ નિમિત્તે 56 ભોગના ભવ્ય મનોરથના દર્શનનો કાર્યક્રમ શ્રી કપડવંજ દશા પોરવાડ મિત્ર મંડળ અમદાવાદના ઉપક્રમે ભવ્યાતિભવ્ય રીતે ડીકે હોલ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ…

· 2 min read

લો બોલો, સમિટમાં અપાયેલા રાઈટિંગ પેડના પેજમાં જુદી જુદી વનસ્પતિના બીજ

વાઈબ્રન્ટ સમિટમાં મહેમાનોને પ્લાન્ટેબલ રાઈટિંગ પેડ, પેન અને પેન્સિલ દ્વારા પર્યાવરણ જતનનો સંદેશ અપાયો છે. વાઈબ્રન્ટ સમિટમાં યોજાયેલા વિવિધ સેમિનારો અને કન્ટ્રી સ્ટેટ સેમિનારોમાં આપવામાં આવેલી કિટમાં પ્લાન્ટેબલ રાઈટિંગ પેડ, પેન, પેન્સિલ અને અન્ય સામગ્રી પર્યાવરણી જાળવણીના કોન્સેપ્ટ સાથે આપવામાં…

· 1 min read