રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે PM મોદી રાખશે ઉપવાસ, સરયૂ નદીમાં કરી શકે છે સ્નાન
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રામ મંદિર માટેની મૂર્તિની પસંદગી પણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ખાસ દિવસ ઉપવાસ રાખશે. આ પહેલા 16 જાન્યુઆરીએ પીએમ મોદીના સંકલ્પબદ્ધ અક્ષતને અયોધ્યા…










