Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

localnewsingujarat

1,450 stories

કોરાનાના તમામ વેરિએન્ટ માટે રામબાણ બને તેવી યુનિવર્સલ વેક્સિનની તૈયારી

એક તરફ ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના નવા જેએન. વન વેરિએન્ટે ચિંતા વધારી છે ત્યારે જ આશાનાં કિરણ રુપે હૈદરાબાદની ભારત બાયોટેક લિમિટેડે કોરોનાના અત્યાર સુધીના તમામ વેરિએન્ટ સામે અકસીર પ્રતિરોધક પુરવાર થાય તેવી યુનિવર્સલ વેક્સિન વિકસાવવાની તૈયારી શરુ કરી દીધી…

· 2 min read

સારવાર દરમિયાન મોતના કિસ્સામાં ડોક્ટરની બેદરકારીને ગુનો નહીં ગણાય : અમિત શાહ

કેન્દ્ર સરકાર દ્વારા દેશના ક્રિમિનલ કાયદાઓમાં કરવામાં આવી રહેલા મોટા સુધારાનોે વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બુધવારે લોકસભામાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા હેઠળ જે કાયદાકીય સુધાર કરવામાં આવી રહ્યા છે…

· 2 min read

ફિલ્મ હનુમાનનું ટ્રેલર રિલીઝ, ઈન્ડિયન સુપરહીરોના અવતારમાં ધમાલ મચાવવા તૈયાર તેજા સજ્જા

મંગળવારે મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. આ ફિલ્મમાં ભગવાન હનુમાનની શક્તિઓની સાથે એક નવા ભારતીય સુપરહીરોને દર્શકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મ મકર સંક્રાંતિના અવસરે આગામી વર્ષે 12 જાન્યુઆરી 2024એ થિયેટર્સમાં રિલીઝ થશે. ફિલ્મ હનુમાનને પ્રશાંત વર્માએ…

· 2 min read

કેવું હશે ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર, જાણો INS વર્ષા વિશે

ભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું INS વર્ષા (INS Varsha) નામ આપવામાં આવ્યું છે. ત્યા ભારતની પરમાણુ સબમરીન રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે, બેઝ પર પરમાણુ સબમરીનને કોઈ જોઈ શકશે નહીં, કારણે…

· 3 min read

‘હવે રાજદ્રોહ નહીં પરંતુ દેશદ્રોહ હશે, મૉબ લિંચિંગ પર ફાંસી’, લોકસભામાં ત્રણ બિલ રજૂ કરતા બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (દ્રિતિય) 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્રિતિય) 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (દ્રિતિય) 2023 બિલ લોકસભામાં રજૂ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હવે રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે, મૉબ…

· 2 min read

કેજરીવાલ વિપશ્યના શિબિર માટે રવાના, 21 ડિસેમ્બરે પૂછપરછ માટે ઈડીએ સમન્સ મોકલ્યું છે

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિપશ્યના માટે રવાના થઈ ગયા છે. તેમને ED દ્વારા કથિત રીતે શરાબ કૌભાંડ મામલે 21 ડિસેમ્બરના રોજ પુછપરછ માટે સમન મોકલાવામાં આવ્યું હતું. કેજરીવાલે પહેલેથી જ નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે…

· 2 min read

કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રી માંડવિયાએ બેઠક યોજી, કહ્યું- એલર્ટ રહો, ગભરાવાની જરૂર નથી

દેશમાં કોરોનાની ફરી એન્ટ્રી થઈ છે અને કેટલાક રાજ્યોમાં કોરોનાના પ્રવેશથી ફફડાટ ફેલાયો છે. કેરોનાના નવા વેરિયન્ટ JN.1થી ડર ઉભો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે એક સમીક્ષા બેઠક યોજી હતી જેમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી…

· 2 min read

જો અમારા નાગરિકે કંઈ પણ ખોટું કર્યું છે તો….: આતંકી પન્નૂની હત્યાના ષડયંત્ર પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા

અમેરિકા દ્વારા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો પર વડાપ્રધાન મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે જો કોઈ દેશ અમને કોઈ માહિતી આપશે તો અમે ચોક્કસપણે તેની તપાસ કરીશું. જો અમારા નાગરિકોમાંથી કોઈએ…

· 2 min read

અંબાણી અને અદાણી નહીં ! સંપત્તિમાં વૃદ્ધિના મામલે આ મહિલા ઉદ્યોગપતિ દેશમાં સૌથી વધુ ધનવાન

જ્યારે ભારતીય અબજોપતિઓની વાત આવે છે ત્યારે નજર સામે પ્રથમ નામ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું આવે છે. જો કે, વર્ષ 2023 માં આ બે અબજોપતિઓની તુલનામાં મહિલા ઉદ્યોગપતિની સંપત્તિમાં YTD એટલે કે વાર્ષિક ધોરણે સૌથી વધુ વધારો થયો છે.…

· 2 min read

‘વિપક્ષો હતાશાને લીધે સંસદની કાર્યવાહી ખોરવે છે’ : 2024માં વધુ ‘ભૂમિ’ ગુમાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (મંગળવારે) વિપક્ષો ઉપર તણખા ઝરતા ઉગ્ર પ્રહારો કર્યા હતા, અને કહ્યું હતું કે સંસદની કાર્યવાહી ખોરવવાની તેની આ રીતિ-નીતિ તેઓની હતાશા જ દર્શાવે છે. વિધાનસભાઓની ચૂંટણીઓમાં તેઓને મળેલા પ્રચંડ પરાજયથી તેઓ હતાશ થઈ ગયા છે. હવે…

· 2 min read