Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 25°C

localnewsingujarat

1,450 stories

વરુણ તેજ અને માનુષી છિલ્લરની ફિલ્મ Operation Valentineનું દેશભક્તિથી ભરપૂર ટીઝર થયુ રિલીઝ

વરુણ તેજ અને માનુષી છિલ્લરની દેશભક્તિ દર્શાવતી ફિલ્મ 'ઓપરેશન વેલેન્ટાઈન'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, ફિલ્મ એરફોર્સ પર આધારિત છે. આ ફિલ્મ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા અને ઘાતક હવાઈ હુમલાઓમાંના એકનો સામનો કરવા માટે એરફોર્સના સંઘર્ષને દર્શાવે છે. સોની…

· 2 min read

‘દીકરાઓને પઢાઓ અને તેમનાથી બેટીઓને બચાઓ’, મહિલાને નિર્વસ્ત્ર કરવાના કેસમાં કોર્ટની ટિપ્પણી

કર્ણાટકમાં 11 ડિસેમ્બરે મહિલાને નિર્વસ્ત્ર કરીને મારપીટ કરવાના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે સોમવારે કહ્યું કે, બેટી પઢાઓ, બેટી બચાવોથી કામ નહીં ચાલે. હવે જરૂર છે કે દીકરાઓને પઢાઓ અને તેનાથી દીકરીઓને બચાવો. મહત્વનું છે કે, કર્ણાટકના બેલગાવીના હુક્કેરીમાં 11 ડિસેમ્બરે 42…

· 2 min read

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, હાઈકોર્ટે તમામ અરજી ફગાવી, આ એક્ટનો હવાલો આપ્યો હતો

જ્ઞાનવાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ આજે ચુકાદો આપ્યો છે જેમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતા તેમની પાંચ અરજીને ફગાવી દીધી છે તેમજ હાઈકોર્ટે 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી દીધી છે. https://twitter.com/ANI/status/1736972149259379018 મુસ્લિમ પક્ષની પાંચ અરજીઓ હાઈકોર્ટે ફગાવી આજે જસ્ટિસ રોહિત…

· 3 min read

એસજી હાઈવે પરના તિરુપતિ મંદિરે ચરણ પાદુકાની પૂજા કરાઈ

અયોધ્યા રામ મંદિરની મુખ્ય પાદુકા એસજી હાઈવે પરના તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવી હતી. આ પાદુકાને હૈદરાબાદના શ્રી ચલ્લા શ્રીનિવાસ શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં  આવી છે. પાદુકા બનાવવા માટે 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીનો  ઉપયોગ કરવામાં…

· 1 min read

કર્ણાટકમાં વૃદ્ધો-દર્દીઓને માસ્ક ફરજિયાત? કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થતા જ નવી ગાઈડલાઈન જાહેર

દેશમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા સરકાર દ્વારા કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1 બાબતે એલર્ટ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવહન કલ્યાણ મંત્રી દિનેશ ગુંડુ રાવે 18 ડિસેમ્બરે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં તેમણે વૃદ્ધો-દર્દીઓને માસ્ક પહેરવાની સલાહ આપી…

· 2 min read

કાશીમાં દુનિયાના સૌથી મોટા ધ્યાન મંદિરનું વડાપ્રધાને કર્યું ઉદ્ધાટન, એક સાથે 20 હજાર લોકો કરી શકશે યોગાભ્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે બપોરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રા અને તમિલ સંગમમમાં ભાગ લીધો હતો. આ દરમ્યાન તેમણે કાશી કન્યાકુમારી ટ્રેનનો શુભારંભ કર્યો હતો. પ્રવાસના બીજા દિવસે…

· 3 min read

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં અપાયુ ઝેર ! છેલ્લા શ્વાસ લેતા હોવાનો દાવો

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. દાઉદ ઇબ્રાહિમ હાલ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લઇ રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી રહી છે કે પાકિસ્તાનમાં દાઉદને ઝેર આપવામાં આવ્યુ છે. જે પછી તેની હાલત…

· 3 min read

અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષામાં થઈ ચૂક,ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતા બાયેડનના કાફલા સાથે કાર ભયાનક રીતે અથડાઈ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના કાફલાની એક કાર એક SUV સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના રવિવારે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં બની હતી. કારની ટક્કર ત્યારે થઈ જ્યારે બાઈડન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડન એક ઈવેન્ટમાંથી પરત ફરી રહ્યા હતા. બાઈડન અને તેની પત્ની…

· 2 min read

દેવામાં ડૂબતું વિશ્વ : 33 ટ્રિલિયન ડોલર સાથે US વિશ્વનો સૌથી મોટો દેવાદાર, ભારત સાતમાં ક્રમે

વૈશ્વિક ધોરણે વિવિધ દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. કોરોનાકાળથી આ સ્થિતિમાં મોટાપાયે વિઘ્નો શરૃ થયા છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિક દેવામાં સખત વધારો થયો છે. વર્ષ 2023ના અંત…

· 11 min read

કોંગ્રેસના 50 MLA એકઝાટકે ભાજપમાં થશે સામેલ, જતી રહેશે સત્તા: પૂર્વ CMના નિવેદનથી કર્ણાટક રાજ્યના રાજકારણમાં હડકંપ

જનતા દળ સેક્યુલર એટલે કે, JDSના નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ સત્તાધારી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે સાથો સાથ એક મોટી ભવિષ્યવાણી પણ કરી છે. લોકસભા ચૂંટણી બાદ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી જશે તેવો દાવો કરતાં તેમણે…

· 2 min read