Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

localnewsingujarat

1,450 stories

મિશન ગંગા બન્યું ગ્લોબલ, નદીઓને બચાવવા ભારત સાથે આવ્યા 11 દેશ, આ છે યોજના

છેલ્લા કેટલાક દિવસોમાં, સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાં આયોજિત COP-28માં જળવાયુ પરિવર્તનને લગતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તે દરમિયાન, COP-28માં ભારતે નદીઓને લગતી વૈશ્વિક સંસ્થા શરૂ કરી છે. તેને ગ્લોબલ રિવર સિટીઝ એલાયન્સ (GRCA) નામ આપવામાં આવ્યું છે. ગ્લોબલ રિવર…

· 3 min read

વધુ 5 રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ, વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓ સાથે કરી વાત

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશમાં શરૂ કરવામાં આવી ચૂકી છે. આજે જે 5 રાજ્યમાં આ યાત્રાને લીલી ઝંડી બતાવવામાં આવી તેમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ છે. આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન લાગુ આચારસંહિતાના કારણે આ યોજનાને લાગુ કરવામાં…

· 3 min read

सूरत हवाई अड्डे को मिला इंटरनेशनल दर्जा, अब डायमंड सिटी के और करीब आएगी दुनिया

केंद्रीय मंत्रिमंडल ने शुक्रवार को सूरत हवाई अड्डे को अंतरराष्ट्रीय हवाई अड्डा घोषित करने के प्रस्ताव को मंजूरी दे दी. प्रधानमंत्री नरेंद्र मोदी 17 दिसंबर को इस एयरपोर्ट पर एक नए टर्मिनल भवन का उद्घाटन करने वाले हैं. सरकार की…

· 4 min read

અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, આણંદ, સાણંદ અને અમદાવાદના કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ અમિત શાહ પહેલી વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે,ત્યારે ગાંધીનગર…

· 2 min read

ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા

વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ સમયગાળામાં વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં…

· 4 min read

એક વર્ષમાં મેડિક્લેમના 80% કેસ નક્કર કારણ વિના જ રદ થઈ ગયા

લિવર સોરાયસિસની સારવાર કરાવવા ઇન્દોર આવેલા સુશીલ (નામ બદલ્યું છે.)નો મેડિક્લેમ કંપનીએ ફગાવી દીધો હતો. આ બીમારી માત્ર દારૂને કારણે નહીં, અન્ય ઘણાં કારણોસર થતી હોવા છતાં વધુ દારૂ પીવાને કારણે લિવર સોરાયસિસ થઈ શકે છે અને તેમણે પૉલિસી લેતી…

· 4 min read

ભારતને વધુ એક ઝટકો, સૈન્યને પરત લેવાના આદેશ બાદ હવે આ કરાર તોડવા જઇ રહી છે માલદીવ સરકાર

ભારતને માલદીવથી પોતાના સૈન્યકર્મીઓને પાછા બોલાવવાનું કહેવાનાં એક મહિના બાદ હવે માલદીવનાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂની સરકારે વધુ એક કરાર તોડવાનો નિર્ણય લીધો છે. મુઈજ્જૂની સરકારે નિર્ણય લીધો છે કે માલદીવનાં ક્ષેત્રીય જળનું હાઈડ્રોગ્રાફિક સર્વે કરવાનો કરાર રિન્યુ નહીં કરવામાં આવે.…

· 2 min read

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ : સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ઈદગાહ મસ્જિદના સર્વેના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. ગઈકાલે હિન્દૂ પક્ષની અરજીનો સ્વીકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ પરિસરના સર્વેનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટના આદેશને મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે…

· 2 min read

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, શિક્ષણલક્ષી ત્રણ કાર્યક્રમોમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. આવતીકાલથી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આવતીકાલે અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સાથે જ લોકસભા ચૂંટણીને લઇને ભાજપની રિવ્યૂ બેઠક પણ આ પ્રવાસ દરમિયાન યોજવાના છે.…

· 1 min read

પિરિયડ વિકલાંગતા નથી, એટલે પેઇડ લીવ જરૂરી નથી: સ્મૃતિ

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને રજા મળવી જરૂરી નથી. કારણ કે માસિક ધર્મ કોઈ વિકલાંગતા નથી. રાજ્યસભામાં આરજેડીના સાંસદ મનોજ ઝાના સવાલના જવાબમાં ઈરાનીએ આ નિવેદન આપ્યું હતું.…

· 3 min read