Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

localnewsingujarat

1,450 stories

લાલ દરિયામાં વાગ્યા યુદ્ધના ભણકારા, ઈઝરાયેલના જહાજ પર હૂતી વિદ્રોહીનો મિસાઈલથી હુમલો

યમનના કિનારે લાલ સમુદ્રમાં એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આ હુમલો ઇઝરાયેલના જહાજ પર થયો હતો. પ્રાઇવેટ ઇન્ટેલિજન્સ કંપનીઓએ મંગળવારે આ માહિતી આપી હતી. જહાજ પર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યમનના…

· 3 min read

રાજસ્થાનમાં આજે નક્કી થશે સત્તાના દાવેદાર, રાજેને રાજ કે પછી અહીં પણ નવો ચેહરો?

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સીએમ ચહેરાની જાહેરાત બાદ રાજસ્થાનમાં નેતાઓના હૃદયના ધબકારા વધી ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં મુખ્યમંત્રીની ખુરશી પર કોણ બેસશે તે આજે સ્પષ્ટ થઈ જશે.આજે ધારાસભ્ય દળની બેઠકમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરશે. આ પહેલા…

· 4 min read

સજાતીય સંબંધો, વ્યભિચારને ગુનો ગણવાનો પેનલનો પ્રસ્તાવ, મોદી અસહમત

કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં ધ ક્રિમિનલ લો એમેડમેન્ટ બિલ્સમાં સુધારા કરવાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરશે. ભારતીય દંડ સંહિતા, ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા અને એવિડન્ટ એક્ટ એમ ત્રણ બિલોમાં સુધારા-વધારા થશે. આવતા સપ્તાહમાં એ બિલ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે.…

· 2 min read

એનિમલ બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 10 : એનિમલે ઈતિહાસ રચ્યો, બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'એનિમલ'ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મને રિલીઝ થયાના 10 દિવસ થઇ ચુક્યા છે અને હજુ પણ ફિલ્મ હાઉસફુલ જઈ રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રત્યેક દિવસે મોટા મોટા રેકોર્ડ તોડવાની…

· 2 min read

જો તમે કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે ફાયદાના સમાચાર,SBI બેંકે લોન્ચ કર્યું વધારે કેશબેક ઓફર આપતું ક્રેડિટ કાર્ડ

આજના ડિઝિટલ યુગમાં નાની મોટી દરેક ખરીદી માટે રૂપિયાની ચૂકવણી રોકડના બદલે ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવે છે. જો તમે પણ ઓનલાઈન કે ઓફલાઈન શોપિંગ કરતી વખતે રોકડનો ઓછો ઉપયોગ કરો છો અને ડેબિટ કે ક્રેડિટ કાર્ડની મદદથી કેશબેકનો વધારે…

· 2 min read

હિંમતનગરથી માદક પદાર્થ સાથે અમદાવાદના 2 યુવકો ઝડપાયા, SOG એ કરી કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઈડર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ એક કારને રોકીને તલાશી લેતા કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. અમદાવાદના બે શખ્શોને માદક પદાર્થ સાથે ઝડપી લઈને એનડીપીએસ…

· 2 min read

હવે ચીન સરહદે ટાટાની એન્ટ્રી, મેગા ચિપ પ્લાન્ટની યોજનાથી ડ્રેગનને આઘાત, જાણો શું છે ભારતની યોજના

ભારત મેન્યુફેક્ચરીંગ, પાર્ટ્સ સહિતના સેક્ટરોમાં સતત હરણફાળ ગતી કરી રહ્યું છે. ભારત ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ અને તેના પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ મામલે આત્મનિર્ભર પણ બનવા ઈચ્છે છે. વર્તમાન સમયમાં ભારત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઝડપી ગતીએ ગ્રોથ નોંધાવી રહ્યું છે, તેમ છતાં ચીન તેમજ અન્ય…

· 2 min read

રાજ્યસભાના સભ્યને હવે શુક્રવારે નમાજ પઢવા માટે નહી મળે અડધો કલાકનો વિરામ

રાજ્યસભાના ગૃહની રૂલ બુક અનુસાર, રાજ્યસભા કામકાજના દિવસે સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલે છે. બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી એક કલાકનો લંચ બ્રેક આપવામાં આવતો હોય છે,…

· 3 min read

ફેબ્રુઆરીમાં શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ગત વર્ષની તુલનાએ કદમાં થઇ શકે છે 20થી 25 ટકાનો વધારો

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરુ થશે. વાત જાણે એમ છે કે, આ વર્ષે વિધાન સભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે. આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20 થી 25 ટકા વધારાની શક્યતા છે.…

· 2 min read

સાહુના કુબેર લોકની કિંમત રૂ. 300 કરોડની નથી પણ રૂ. 500 કરોડની છે ! 4 દિવસ બાદ પણ નોટોની ગણતરી હજુ ચાલુ

કાળાનાંણાનો ખેલાડી ધીરજ સાહુના ઘરે સતત ચોથા દિવસે પણ પૈસાની ગણતરી યથાવત રહી હતી. મળતી માહિતિ પ્રમાણે અત્યાર સુધીમા 200 કરોડ સુધીની નોટોની ગણતરી તો થઈ ચુકી છે પણ હવે આ આંકડો 500 કરોડને પાર પહોંચે તેવી શક્યતાઓ છે. ઝારખંડ…

· 2 min read