Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 30°C

localnewsingujarat

1,450 stories

બ્રાઝિલમાં શ્રમિક આંદોલન શિબિરમાં આગની ઘટના, 9 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

બ્રાઝિલના ઉત્તરી રાજ્ય પેરામાં ભૂમિહીન શ્રમિક આંદોલન MST સાથે જોડાયેલા કેમ્પમાં શનિવારે રાત્રે આગમાં નવ લોકોના મોત થયા છે અને આઠ ઘાયલ થયા. MST અનુસાર, પેરાઉપેબાસ શહેરમાં સ્થિત ગ્રામીણ ખેડૂતોના કેમ્પમાં ઈન્ટરનેટ વાયરિંગ દરમિયાન ઇલેક્ટ્રિકલ નેટવર્કમાં શોર્ટ સર્કિટને કારણે આ…

· 2 min read

જમ્મુ-કાશ્મીર પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, કલમ 370 દૂર કરવાનો નિર્ણય યથાવત

કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કલમ 370ની જોગવાઈ યુદ્ધ બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ કામચલાઉ છે અને બદલી શકાય છે. તેને રદ કરવા માટે કેન્દ્ર સરકારે…

· 3 min read

Article 370: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ યોગ્ય હતું કે નહીં? સુપ્રીમ કોર્ટ આપશે આજે ચુકાદો

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 ફરી લાગૂ થશે કે નહીં તે અંગે આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવાની છે. દેશની સર્વોચ્ચ કોર્ટે 2019ના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદધ દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધરી અને હવે તેનો ચુકાદો આપશે. કલમ 370…

· 2 min read

રાફેલને ટક્કર આપનારું F16 ફાઈટર જેટ હવામાં થયું ક્રેશ, પાયલોટનું પણ મોતના થયું હોવાના સમાચાર

અમેરિકાનું લેટેસ્ટ ફાઈટર પ્લેન F16 ક્રેશ થયું છે. આ પોતે જ આશ્ચર્યજનક છે કારણ કે તેને રાફેલ જેટલું અદ્યતન માનવામાં આવે છે. અમેરિકાની આગેવાની હેઠળના નાટોના ઘણા દેશો આ વિમાનનો ઉપયોગ કરે છે. આ દુર્ઘટના દક્ષિણ કોરિયામાં થઈ છે, જ્યાં…

· 3 min read

UIDAIની નવી અપડેટ, બંધ થશે આધાર કાર્ડની આ સર્વિસ, સમય મર્યાદા પૂરી થાય તે પહેલા કરી લો આ કામ

આધાર કાર્ડને અપડેટ કરવાની તારીખ હવે નજીક આવી રહી છે. અને તેમા જો તમે ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરાવા માંગતા હોવ તો 14 ડિસેમ્બર સુધી આ કામ જરુર કરાવી લેજો. નહીં તો તે પછી તમારે ચાર્જ આપવો પડશે. આજે કોઈ પણ…

· 3 min read

ઝારખંડના કોંગ્રેસી નેતાની ત્યાંથી મળેલ રોકડ 200 કરોડના નાણાં મામલે ભ્રષ્ટાચારના વિરોધમાં નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા

ઝારખંડમાં કોંગ્રેસી નેતા અને રાજ્યસભાના સાસંદ ધીરજ સાહુના ઘર સહિત 5 સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. તેમની ઓડીશા સ્થિત કંપનીમાંથી રૂપિયા 200 કરોડથી વધુની રકમ મળી આવી છે. જે મામલે નડિયાદમાં ભાજપે ધરણા-દેખાવો કર્યા. કોંગ્રેસ પાર્ટીએ કરેલ ભ્રષ્ટાચારના વિરોધમાં…

· 2 min read

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત

કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં નડીઆદ તાલુકાના સુરાશામળ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેમાં દેવુસિંહ ચૌહાણના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. ઉપરાંત દેવુસિંહ ચૌહાણએ વિવિધ યોજનાકીય સ્ટોલની…

· 2 min read

કુબેરલોક! 250 કરોડ ગણાયા! 136 બેગો ભરેલા રૂપિયા ગણવાના બાકી, મશીનો થાકી ગયા

ઓડિશા અને રાંચીમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુના સ્થાનો અને ડિસ્ટિલરી ગ્રૂપ અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આ દરોડામાં અત્યાર સુધી “બિનહિસાબી” રોકડ જપ્ત કરવામાં આવી છે અને તેનો આંકડો રૂ. 300 કરોડને…

· 4 min read

જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાના તેજસ્વી તારલાઓ સાથે કોફી વિથ ડીડીઓ કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી ખેડાના અધ્યક્ષતામાં "COFFEE WITH DDO" સેશનની ચોથી આવૃત્તિ યોજાઈ. જેમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. વિદ્યાર્થીઓને તેઓના અભ્યાસ, શોખ અને તેઓ ભવિષ્યમાં કયા ક્ષેત્રોમાં કારકિર્દી…

· 2 min read

ગુજરાત બાદ ટાટા હવે આ રાજ્યમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ, 40 હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ

ટાટા ગ્રુપ ગુજરાત બાદ હવે આસામમાં સેમિકન્ડક્ટર પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થાપવા માટે 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. ટાટા ગ્રુપ દ્વારા આ પ્લાન્ટ સ્થાપવા માટે એક અરજી સબમિટ કરવામાં આવી છે. આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા…

· 2 min read