Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 27°C

localnewsingujarat

1,450 stories

22 દિવસ પછી પણ ફરાર AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો કોઈ પત્તો નહીં, આગોતરા જામીન થઈ ચૂક્યા છે રદ: પત્નીની જામીન અરજી પર 28મીએ સુનાવણી કરશે હાઇકોર્ટ

ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા. છેલ્લા 22 દિવસથી પોલીસ તેમને શોધી રહી છે, પણ હજુ પત્તો મળ્યો નથી. તેમની વિરુદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકી આપીને માર મારવાનો અને પૈસા ઉઘરાવવાનો આરોપ છે. જેને લઈને FIR દાખલ થયા…

· 3 min read

EDની સત્તાઓની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, કેન્દ્ર સરકારે પણ દાખલ કરવો પડશે જવાબ

EDની સત્તાઓની સમીક્ષા માટે હવે સુપ્રીમ કોર્ટમાં નવી બેંચનું ગઠન કરવામાં આવશે. મામલાની સુનાવણી કરી રહેલ વર્તમાન બેંચમાં સામેલ જસ્ટિસ સંજય કિશન કૌલ આગામી માસે સેવાનિવૃત થતા હોય તેમણે પોતાની જાતને ચુકાદાથી અળગી કરી દીધી છે. આ સાથે જ સુપ્રીમ…

· 3 min read

એલોન મસ્કને એક્સને કારણે થયું 625 કરોડનું નુકસાન, જાણો શું છે કારણ ?

જ્યારથી એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે, ત્યારથી સતત મસ્કની મુશ્કેલીમાં વધારો થતો રહ્યો છે. હવે કપંનીને ફરી એક ફટકો પડ્યો છે. એલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની તેનું કારણ એ છે કે વિશ્વની મોટી બ્રાન્ડ્સે X માંથી તેમની માર્કેટિંગ ઝુંબેશ પાછી…

· 3 min read

યોગીથી લઈને મહારાણી સુધી..રાજસ્થાનમાં સત્તા પલટની આશા સાથે ભાજપે ઉતાર્યા આ 7 સાંસદ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. રાજસ્થાનમાં આ વખતે ખરાખરીનો જંગ જામ્યો છે. તેમાં પણ આ વખતની લડાઈ ‘નિયમો અને રિવાજો’ બદલવાને લઈને છે. એક તરફ ભાજપ છે જેને સત્તા પલટની આશા છે અને બીજી બાજુ કોંગ્રેસ…

· 5 min read

‘જિસને હુજૂર કે ખિલાફ બાત કી હૈ, ઇન્શાલ્લાહ માર દેંગે’: 20 વર્ષીય લારેબ હાશમીએ હિંદુ બસ કન્ડક્ટરનું ગળું કાપ્યું, વીડિયો પણ બનાવ્યો; એનકાઉન્ટર બાદ UP પોલીસે દબોચ્યો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક 20 વર્ષીય મુસ્લિમ યુવકે એક બસ કન્ડક્ટર પર છરા વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ તે ભાગી છૂટ્યો અને પછીથી એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જેમાં તે કહેતો જોવા મળે છે કે…

· 4 min read

કોના હાથમાં રાજસ્થાનની કમાન? આજે મહાસંગ્રામ..: 199 બેઠકો પર મતદાન શરૂ, 5.25 કરોડ મતદારો કરશે વોટિંગ, 1862 ઉમેદવારો મેદાનમાં

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીનો શનિવારે  પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ હતો. દેશના ઘણા નેતાઓ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. સત્તારૂઢ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનની કુલ 200માંથી 199…

· 3 min read

ચીનના ભેદી ન્યુમોનિયા પર ભારત સરકાર એલર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી આ ચેતવણી

ચીનમાં અચાનક ન્યુમોનિયામાં વધારો અને શ્વાસ લેવામાં તકલીફને લઈને ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ચીનમાં બાળકોમાં H9N2 ના પ્રકોપ પર નજીકથી નજર રાખી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે…

· 3 min read

શ્રમિકોના રેસ્ક્યૂ માટે વલસાડથી ઉત્તરકાશી મોકલવામાં આવ્યુ મશીન, બુધવારે જ કરી દેવાયુ રવાના

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં 12 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોનુ રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યુ છે. ઓગર ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રિલિંગનું કામ બંધ કરાયું હતું. જો કે મશીન રિપેર થયા બાદ આ મશીન ફરી શરુ કરવામાં આવ્યુ છે. જો કે…

· 1 min read

મુકેશ અંબાણી અને સુનીલ ભારતી મિત્તલ આવશે આમને-સામને, આ બિઝનેસને લઈ બંને વચ્ચે થશે મોટી ટક્કર

દેશના દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને એરટેલના સુનીલ ભારતી મિત્તલ ફરી એક વાર આમને-સામને આવી ગયા છે. આવનારા સમયમાં દેશમાં ઈન્ટરનેટની કનેક્ટિવિટી સેટેલાઈટ દ્વારા થશે. ત્યારે ટેલીકોમ કંપનીઓ સેટેલાઈટ ઈન્ટરનેટને લઈ તૈયારીઓમાં લાગી પડી છે. જિયો…

· 2 min read

કર્ણાટકની સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને ઈંડું ખાવા મજબૂર કરાઈ: ફરિયાદ બાદ પ્રશાસને મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવ્યું હોવાનું કબૂલ્યું, પણ દબાણ કરાયું હોવાનો ઇનકાર

કર્ણાટકની એક સરકારી શાળામાં બ્રાહ્મણ વિદ્યાર્થિનીને મધ્યાહન ભોજનમાં ઈંડાં ખાવા મજબૂર કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના પિતાએ શાળાના સંચાલક અને સહાયક શિક્ષક વિરુદ્ધ શિક્ષણ વિભાગમાં ફરિયાદ દાખલ કરાવી છે. પ્રાથમિક તપાસમાં પ્રશાસને મધ્યાહન ભોજનમાં ઈંડાં આપવામાં આવતું…

· 4 min read