Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

localnewsingujarat

1,450 stories

ચીનમાં ફરી એક મહામારી! હોસ્પિટલોમાં લાગી લાઈન: WHOએ ચીનને શ્વાસ સંબંધી બિમારીઓ અને ન્યુમોનિયાના ફેલાવા અંગે વિગતવાર માહિતી આપવા જણાવ્યું

WHOએ ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો અને દેશમાં બાળકોમાં ન્યુમોનિયા ક્લસ્ટરો વિશે વિગતવાર માહિતી આપવા માટે સ્થાનિક એજન્સીઓને સત્તાવાર વિનંતી કરી છે. નેશનલ હેલ્થ કમિશનના ચીની સત્તાવાળાઓએ 13 નવેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોની ઘટનાઓમાં વધારો નોંધ્યો હતો.…

· 3 min read

વિવાદ વખતે મુખરતાથી નૂપુર શર્માનું કર્યું હતું સમર્થન, હવે ચૂંટણી બાદ ફરી આવ્યા ચર્ચામાં: જાણો કોણ છે ગીર્ટ વિલ્ડર્સ, જેઓ બની શકે છે નેધરલેન્ડ્સના વડાપ્રધાન

યુરોપિયન દેશ નેધરલેન્ડ્સ અચાનક ચર્ચામાં આવ્યો છે. ત્યાં યોજાયેલી ચૂંટણી બાદ (સ્થાનિક સમય અનુસાર) 22 નવેમ્બરના રોજ એક્સિટ પોલ્સ જાહેર કરવામાં આવ્યા, જેમાં સાંસદ ગીર્ટ વિલ્ડર્સની કન્ઝર્વેટિવ પાર્ટી ફોર ફ્રીડમ અથવા Partij voor de Vrijheid  વિજેતા બનતી જણાઈ રહી છે.…

· 4 min read

દિવાળીની સિઝનમાં કરન્સી સર્ક્યુલેશનમાં ઘટાડો, ડિજિટલ પેમેન્ટનો વ્યાપક ઉપયોગ

દિવાળીના તહેવારોમાં કરન્સીના સર્ક્યુલેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. SBI રિસર્ચના રિપોર્ટ પ્રમાણે આ વખતે તહેવારોમાં લોકોએ રોકડને બદલે ડીજીટલ ટ્રાન્સેકશનનો વધુ ઉપયોગ કર્યો છે. સતત બીજા વર્ષે આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે ભારતની ઈકોનોમી માટે એક સારા સંકેત…

· 2 min read

ચીનની નબળાઈ અને દરિયામાં ભારતની તાકાત કહી શકાય એવું માલદીવ, ભારત માટે શા માટે છે મહત્વનું ?

માલદીવમાં હાલ સરકાર બદલાઈ છે. જેમાં મોહમ્મદ મુઈઝુએ 17 નવેમ્બરે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. આ શપથ સમારોહમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ હાજરી આપી હતી. પરંતુ હાલ મુઈઝુનું માલદીવના રાષ્ટ્રપતિ બનવું એ ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે…

· 5 min read

ICCએ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી માર્લન સેમ્યુઅલ્સ પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ, જાણો શું છે કારણ

વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિકેટ માર્લન સેમ્યુઅલ્સ પર ICCએ 6 વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે. સેમ્યુઅલ્સે ઘણી વખત વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ લીગ ક્રિકેટ રમે છે. પરંતુ હવે ભ્રષ્ટાચારના મામલામાં…

· 2 min read

વિકી કૌશલનું ‘સેમ બહાદુર’નું ગીત ‘બંદા’ રિલીઝ, જણાવે છે સેમ માનેકશોની સફર

વિકી કૌશલની મચ અવેટેડ ફિલ્મ ‘સેમ બહાદુર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિકી અને ફિલ્મની ટીમ તેનો જોરદાર પ્રમોશન કરી રહી છે. ફેન્સની ક્યુરોસિટીને ધ્યાનમાં રાખીને મેકર્સે રિલીઝ પહેલા…

· 3 min read

અમેરિકાના કેન્ટકી શહેરમાં ભયંકર ટ્રેન અકસ્માતમાં જીવલેણ કેમિકલ થયું લીકેજ, ઈમરજન્સી જાહેર

અમેરિકાના કેન્ટકી શહેરમાં ગઈકાલે એક ભયાનક દુર્ધટના સર્જાઈ હતી. શહેરમાં ટ્રેન પલટવાના કારણે તેમાંથી જીવલેણ કેમિકલ લીક થયું હતું. જેના કારણે શહેરના ગવર્નર એન્ડી બેશિયરને શહેરમાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી પડી હતી. https://twitter.com/GovAndyBeshear/status/1727509312770019822 ટ્રેનના 16 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા …

· 2 min read

ઉત્તરાખંડ: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે કરી વાત

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટનલમાં ફસાયેલા સાથે આજે વાત કરી હતી. પુષ્કર સિંહ ધામીએ ફસાયેલા મજૂરમાંથી ગબ્બર સિંહ નેગી અને સબા અહેમદ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન સીએમ પુષ્કર સિંહે કહ્યું કે, દેશના તમામ લોકો તમારા માટે પ્રાર્થના…

· 1 min read

દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ : કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં ભારે વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઈ

કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના વિવિધ શહેરોમાં પૂર જેવી સ્થિતિ બની છે. સરકાર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી ખસેડવામાં આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાના કારણે…

· 1 min read

ઈસ્લામ વિરોધી નેતા ગીર્ટ વિલ્ડર્સ બની શકે છે નેધરલેન્ડના નવા પીએમ, નુપૂર શર્માનુ ખુલ્લેઆમ સમર્થન કર્યુ હતુ

યુરોપિયન દેશ નેધરલેન્ડની ચૂંટણીઓમાં ચોંકાવનારા પરિણામો આવી શકે છે. કટ્ટર જમણેરી નેતા અને ઈસ્લામ વિરોધી મનાતા ગીર્ટ વિલ્ડર્સ દેશના આગામી પીએમ બની શકે છે. કારણકે એક્ઝિટ પોલમાં તેમની પાર્ટીને સૌથી વધારે સીટો મળવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમની ફ્રિડમ પાર્ટી…

· 2 min read