Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

localnewsingujarat

1,450 stories

ભારત-ઓસ્ટ્રેલિયા સહકાર વધારવા ડૉ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી પેની વોંગની મહત્વની મંત્રણા

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ઓસ્ટ્રેલિયાનાં વિદેશ મંત્રી પેની વોંગ સાથે થયેલી મંત્રણા પછી તેઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીમાં ગતિશીલતા આવી ગઈ છે. બંને વિદેશ મંત્રીઓ આજે દિલ્હીનાં 'હૈદરાબાદ…

· 2 min read

કાશ્મીરમાં કોલ્ડવેવ, ગુજરાતમાં 26-27 નવેમ્બરે આ વિસ્તારો માટે માવઠાની આગાહી,

દેશમાં મૌસમનો મિજાજ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. કાશ્મીરમાં શીતલહેરની શરૂઆત થઈ ચૂકી છે. તાપમાન માઈનસ 3 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. જો કે હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે…

· 3 min read

મજૂરોને કાઢવામાં લાગશે 12-14 કલાક, ટનલ સાઇટ પર પહોંચ્યા સીએમ ધામી

ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને કાઢવા માટે 12 થી 14 કલાક લાગશે. પ્રધાનમંત્રી કાયાલયના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ કહ્યું કે ટનલમાં કર્મીઓને મજૂરો સુધી પહોંચવા અને ડ્રિલિંગ પુરી કરવામાં 12 થી 14 કલાક લાગશે. તો બીજી તરફ ઉત્તરાખંડના…

· 5 min read

25 નવેમ્બરથી એક અઠવાડિયા સુધી CM ભૂપેન્દ્ર પટેલ જાપાન અને સિંગાપોરના પ્રવાસે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૫ નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના પ્રવાસે જવા રવાના થશે. ૨૬ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન ટોકિયો-કોબે-સિંગાપોરનો સાત દિવસનો પ્રવાસ યોજવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં યોજાઈ રહેલી વાઇબ્રન્‍ટ સમિટ ૨૦૨૪માં…

· 4 min read

G20 ડિજિટલ સમિટમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર થઈ ચર્ચા, જયશંકરે કહ્યું: યુદ્ધવિરામનું સ્વાગત

દેશના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે જણાવ્યું હતું કે G20 ડિજિટલ સમિટમાં ઘણા નેતાઓએ ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ પર વાત કરી હતી અને સમયસર માનવતાવાદી સહાય પૂરી પાડવા, હિંસા ફેલાવવા ન દેવા અને પેલેસ્ટાઇન મુદ્દાનો લાંબા ગાળાનો ઉકેલ શોધવા હાકલ કરી હતી.…

· 2 min read

ડાંગમાં ભાજપાનો નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા

જિલ્લા ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ વલસાડ ડાંગ જિલ્લાના સાંસદ ડો. કે સી.પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા…

· 2 min read

ઉત્તરકાશીમાં લાસ્ટ સ્ટેજમાં રેસ્ક્યૂ, થોડા મીટરનું અંતર બાકી, એમ્બ્યુલન્સ તૈનાત, કામદારો થોડા કલાકોમાં આવશે બહાર

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાની વિવિધ એજન્સીઓની કામગીરી બુધવારે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તેને જોતા એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે અને તબીબોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે. બુધવારે મોડી સાંજે બનેલી ઘટનામાં, ઓગર મશીનના માર્ગમાં…

· 3 min read

નવી દિલ્હીના તાલીમી અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

ભારતીય લોક પ્રશાસન સંસ્થાન નવી દિલ્હી દ્વારા આયોજીત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ દ્વારા 49માં એડવાન્સ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ અંતર્ગત કેન્દ્રીય સેવાના તાલીમી અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તેમનું ઉમકળાભેર સ્વાગત કરાયું હતું.…

· 2 min read

અયોધ્યા રામમંદિરના પૂજારી બનવા માટે આવ્યા 3000 આવેદન: 200 સાધુઓના થઈ રહ્યા છે ઇન્ટરવ્યૂ, બદલાશે પૂજા પદ્ધતિ

અગામી 22 જાન્યુઆરીએ રામલલા પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થવાના છે. આ પહેલા જ ભગવાનના આ ભવ્ય રામમંદિરના પૂજારી બનવા માટે 3 હજાર ઉમેદવારોએ આવેદન કર્યું હતું. આ ઉમેદવારોમાંથી 200 લોકોને પૂજારી પદના ચયન માટેના ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવ્યા છે. કહેવામાં આવી…

· 3 min read

ભારતે ફરી શરૂ કરી કેનેડાનાના ઈ-વિઝા સર્વિસ: G-20ના વર્ચ્યુઅલ સંમેલન પહેલા મોદી સરકારનો નિર્ણય, ખાલિસ્તાનીઓના કારણે વણસ્યા હતા સંબંધો

બુધવારે ના રોજ ભારતે કેનેડાના નાગરિકો માટે ઈ-વિઝા સર્વિસ ફરીથી શરૂ કરી દીધી છે. બે મહિના આ સેવા બંધ રાખ્યા બાદ ભારત સરકારે આ નિર્ણય લીધો છે. વાસ્તવમાં ભારતે કેનેડા વિરુદ્ધ આ કાર્યવાહી PM જસ્ટિન ટ્રુડો દ્વારા ત્યાંની સંસદમાં આતંકવાદી…

· 3 min read