click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નવી દિલ્હીના તાલીમી અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નવી દિલ્હીના તાલીમી અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
Gujarat

નવી દિલ્હીના તાલીમી અધિકારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

ભારતીય લોક પ્રશાસન સંસ્થાન નવી દિલ્હી દ્વારા આયોજીત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ દ્વારા 49માં એડવાન્સ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ અંતર્ગત કેન્દ્રીય સેવાના તાલીમી અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તેમનું ઉમકળાભેર સ્વાગત કરાયું હતું.

Last updated: 2023/11/23 at 11:35 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતીય લોક પ્રશાસન સંસ્થાન નવી દિલ્હી દ્વારા આયોજીત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ દ્વારા 49માં એડવાન્સ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ અંતર્ગત કેન્દ્રીય સેવાના તાલીમી અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તેમનું ઉમકળાભેર સ્વાગત કરાયું હતું.

આ તકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે પધારેલા ઉચ્ચ અધિકારીશ્રીઓએ સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતુ તસ્વીરી પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું.

ભારતીય લોક પ્રશાસન સંસ્થા, નવી દિલ્હીના પ્રો.ડો. અમિત સિંહ જણાવે છે કે, કેન્દ્રના વિવિધ વિભાગો અને સંરક્ષણ સેવાઓના અધિકારીશ્રીઓ અહીં વિશ્વની સૌથી વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવ્યા છીએ. અહીં અમને ખૂબજ ખુશી આનંદ થાય છે.

વધુમાં મહેમનાઓ જંગલ સફારીની પણ મુલાકાત લીધી હતી. જંગલ સફારીની સફર માણતા કેન્દ્રીય સેવાના તાલીમી અધિકારીશ્રીઓએ વિવિધ વિભાગોની રસપૂર્વક મુલાકાત લઈને વન્યજીવોની જાળવણી, કાળજી-રખરખાવ અને ખોરાક સહિતની તમામ સુવિધાઓથી માહિતગાર થઈ ફોરેસ્ટ વિભાગની કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી હતી.

આ વેળાએ મહેમાનોએ વ્યુ પોઇન્ટ 1 ખાતેથી સરદાર સરોવર ડેમને નિહાળીને ગાઈડમિત્ર પાસેથી ડેમના નિર્માણ કાર્ય અને મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતને આ સરદાર સરોવર ડેમથી મળતા લાભાલાભ અંગે ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. અને લેસર શો તેમજ નર્મદા આરતી અને રાત્રી દરમિયાન આ એકતાનગરનો રંગબેરંગી નજારો જોઈને વિભોર બન્યા હતાં.

આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રકલ્પોની મુલાકાતે પધારેલા મહેમાનોએ સરદાર સાહેબની વિશ્વની સૌથી અદભૂત અને અકલ્પનીય અતિ વિરાટ પ્રતિમાની સાનિધ્યમાં વનસ્પતિઓની ઔષધિય ઉપયોગિતાને ઉજાગર કરતા આરોગ્ય વનની પણ ખાસ મુલાકાત લઈને આરોગ્ય વનના ગુણ ઔષધિય છોડની જાત માહિતી મેળવી હતી. ડીજીટલ ઇન્ફોર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ કલર, અરોમા ગાર્ડન, ઔષધ માનવ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડનની પણ મુલાકાત લઇને મહેમાનો અભિભૂત થયા હતા.

સુરતથી એકતાનગરની એક દિવસીય વિશેષ મુલાકાતે પધારેલા અધિકારીઓ સુરત મહાનગરપાલિકાના વિકાસકાર્યો અને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ વિભાગોની યોજનાનો અભ્યાસ કરીને જાત નિરીક્ષણ કરશે. ઉચ્ચ અધિકારીશ્રીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને અભિપ્રાયો સરકારમાં રજૂ કરશે.

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, breakingnews, Delhi, Department of Personal Training, Digital Information Center, entertainment news, gujaratinews, hindi news, indian government, internationalnews, localnewsingujarat, Narmada, new delhi, newschannelinindia, oneindianews, oneindianewscom, Statue of Unity, topnewschannelinhindi, topnewsinindia

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 23, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અયોધ્યા રામમંદિરના પૂજારી બનવા માટે આવ્યા 3000 આવેદન: 200 સાધુઓના થઈ રહ્યા છે ઇન્ટરવ્યૂ, બદલાશે પૂજા પદ્ધતિ
Next Article ઉત્તરકાશીમાં લાસ્ટ સ્ટેજમાં રેસ્ક્યૂ, થોડા મીટરનું અંતર બાકી, એમ્બ્યુલન્સ તૈનાત, કામદારો થોડા કલાકોમાં આવશે બહાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?