Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

localnewsingujarat

1,450 stories

એર ઈન્ડિયાને રૂ.10 લાખનો દંડ, મુસાફરોને અપાતી સુવિધાના નિયમો નેવે મુકતા DGCAએ કરી કાર્યવાહી

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ નિયમોનું પાલન ન કરવા બદલ ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા ને 10 લાખ રૂપિયાનો નાણાકીય દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ જણાવ્યું કે, મે અને સપ્ટેમ્બરમાં દિલ્હી, કોચી અને બેંગ્લોર એરપોર્ટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં…

· 1 min read

શિયાળામાં પણ વરસાદ વધારશે મુશ્કેલી? IMD એ આ વિસ્તારો માટે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, સાચવીને રહેજો

નવેમ્બરનો મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ઉત્તર ભારતીય રાજ્યોમાં ઠંડી દેકારો દઈ રહી છે ત્યારે કેટલાક રાજ્યોમાં વરસાદે હજુ પણ લોકોને હેરાન પરેશાન કરી રાખ્યા છે. ભારતીય હવામાન વિભાગે 23 નવેમ્બર સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.…

· 4 min read

2 ડિસેમ્બરથી શરૂ થશે પ્રો કબડ્ડી મેચ, જાણો આ લીગ સાથે જોડાયેલી તમામ ખાસ વાતો

પ્રો કબડ્ડી લીગની 10મી સીઝન શરૂ થવામાં બે અઠવાડિયા પણ બાકી નથી. કબડ્ડીની આ વિસ્ફોટક ટુર્નામેન્ટ 2જી ડિસેમ્બરથી શરૂ થશે. આ સિઝનની શરૂઆતની મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના ‘ધ એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા’ ખાતે યોજાશે.…

· 2 min read

ડેરા પ્રમુખ રામ રહિમને કેમ થઈ જેલની સજા ? આજીવન કેદથી પણ મોટી સજા મળી છે

યૌન શોષણ મામલે 20 વર્ષ જેલની સજા ભોગવી રહેલ ડેરા પ્રમુખ રામ રહીમ ગઈકાલે ફેરોલ પર 21 દિવસ માટે બહાર આવ્યો છે. ત્યારે બાબાના બહાર આવતા જ રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે કારણ કે રામ રહિમ રાજસ્થાનનો વતની છે અને ત્યાના…

· 3 min read

વિશ્વકપ પૂરો થતા જ EDએ ક્રિકેટરોને લીધા નિશાને, બે પૂર્વ સ્પીનરોને ત્યાં ત્રાટક્યું

ભૂતપૂર્વ ક્રિકેટરો શિવલાલ યાદવ અને અરશદ અયુબ અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ જી વિનોદની શોધખોળ હાથ ધરી છે. હૈદરાબાદમાં ઉપ્પલ સ્ટેડિયમના બાંધકામમાં ભ્રષ્ટાચાર અંગે તેલંગાણા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રણ ચાર્જશીટના આધારે EDએ ECIR જારી કર્યો…

· 2 min read

“બેડરુમ સીન” મામલે ‘લિયો’ ફિલ્મના અભિનેતા સામે નોંંધાયો કેસ, પોતાની વાત પર અડગ રહી કહ્યું- માફી નહી માગુ

તૃષા કૃષ્ણન પર અપમાનજનક ટિપ્પણી કરીને મન્સૂર અલી ખાન પહેલેથી જ ગંભીર મુશ્કેલીમાં છે. હવે પોલીસે પણ તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મ 'લિયો'માં થાલપથી વિજયની સાથે તૃષા કૃષ્ણન પણ આ ફિલ્મમાં…

· 2 min read

રતન ટાટાની કંપનીએ બનાવ્યો રેકોર્ડ, 3 લાખ કરોડ રૂપિયાની બની કંપની

મંગળવારે ટાટા ગ્રૂપની ટાઈટન કંપનીના શેર આ રેકોર્ડ તોડતા લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. જ્વેલરી ટુ આઇ-વેર મેન્યુફેક્ચરિંગ કંપની ટાઇટનના શેરમાં 1.5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીના શેર રૂ. 3,401 પર આવ્યા હતા. જે બાદ ટાઇટન…

· 3 min read

ટનલમાં પાઈપ વધુ 32 મીટર સુધી અંદર પહોંચી, શ્રમિકોને ક્યારે બહાર કાઢવામાં આવશે તે અંગે, શું કહ્યું નિષ્ણાતોએ ?

ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવાના પ્રયાસોને વધુ ઝડપી બનાવી દેવામાં આવ્યા છે. બચાવ કામગીરીના ભાગરૂપે ફરીથી ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. બચાવ અને રાહત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ડ્રિલિંગ દ્વારા પાઇપ 32 મીટર વધુ ટનલમાં ઊંડે…

· 3 min read

મોદી સરકારે બચત ખાતા અંગેના નિયમો બદલી નાખ્યા, જાણો કોના પર લાગૂ થશે આ ફેરફાર

સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ ને 60 વર્ષની ઉંમરના લોકો કે 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરવાળા કર્મચારીઓ માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં વાર્ષિક 8.2 ટકા વ્યાજ મળે છે. નાણા મંત્રાલયના ઈકોનોમિક એફેર ડિપાર્ટમેન્ટ તરફથી 7 નવેમ્બરના રોજ…

· 3 min read

4 દિવસનો યુદ્ધવિરામ, 50 બંધકોનો છૂટકારો….ઈઝરાયેલ-હમાસ વચ્ચે કઈ શરતો પર થઈ આખરે ડીલ?

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે કતારની મધ્યસ્થીવાળી સમજૂતિ પર ઈઝરાયેલ સરકારે મહોર લગાવી દીધી છે અને ત્યારબાદ થોડા સમય માટે ગાઝામાં યુદ્ધ વિરામ રહેશે. આ ડીલ હેઠળ હમાસ 7 ઓક્ટોબરના હુમલામાં બંધક બનાવવામાં આવેલા કેટલાક લોકો (મહિલાઓ અને બાળકો)ને છોડશે અને…

· 4 min read