ખાન સરના કોચિંગ સેન્ટર પર હુમલો : પટનામાં પથ્થરમારો અને તોડફોડ, ફાયરિંગના દાવાને પોલીસે નકાર્યો
બિહારની રાજધાની પટનાના મુસલ્લાહપુર હાટ વિસ્તારમાં આવેલા જાણીતા શિક્ષક અને યુટ્યુબ એજ્યુકેટર ખાન સરના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર મંગળવારે મોડી રાત્રે પથ્થરમારો અને તોડફોડની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જી દીધી છે. ઘટનાના વિરોધમાં બુધવારે સવારે…










