Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026

localnewsingujarat

1,450 stories

અમદાવાદ CWG 2030માં ખેલ તરીકે સામેલ કરાશે ‘યોગ’, ખેલમંત્રી મનસુખ માંડવિયાની મોટી જાહેરાત

ભારતમાં રમતો અને સાંસ્કૃતિક વારસાનો સમન્વય કરતી એક મોટી જાહેરાત સામે આવી છે. મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે વર્ષ 2030માં Commonwealth Games 2030 દરમિયાન અમદાવાદમાં યોજાનારી ગેમ્સમાં ‘યોગાસન’ને એક સ્પર્ધાત્મક રમત તરીકે સામેલ કરવામાં આવશે. દિલ્હીમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપના…

· 2 min read

નડિયાદ મનપાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની સર્વસંમતિથી વરણી

નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ભાજપના અગ્રણી નેતા મનીષ પટેલ ની સર્વસંમતિથી વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળ અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે પરાગ બારોટ ની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાને કારણે…

· 2 min read

અદાણી ગ્રીનની મોટી સિદ્ધિ : 3.37 GWh બેટરી સ્ટોરેજ સિસ્ટમ 10 મહિનામાં તૈયાર

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ગુજરાતમાં તેના ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક ખાતે 3.37 ગીગાવોટ-અવર (GWh) બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કાર્યરત કરી છે. આ ચીનની બહાર વિશ્વની સૌથી મોટી સિંગલ-લોકેશન બેટરી સ્ટોરેજ ડિપ્લોયમેન્ટ છે. અદાણી ગ્રુપે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું…

· 3 min read

સરહદ સુરક્ષા મજબૂત બનાવવા ગૃહમંત્રી એક્શન મોડમાં : અમિત શાહનો રાજસ્થાન-ગુજરાત સહિત સરહદી વિસ્તારોનો મહત્વપૂર્ણ પ્રવાસ

દેશની આંતરરાષ્ટ્રીય સરહદોને વધુ સુરક્ષિત અને અભેદ્ય બનાવવા માટે અમિત શાહ એક્શન મોડમાં આવી ગયા છે. ગૃહમંત્રી આગામી કેટલાક દિવસોમાં રાજસ્થાન, ગુજરાત તેમજ પૂર્વ ભારતના સરહદી વિસ્તારોની મહત્વપૂર્ણ મુલાકાતે છે, જ્યાં તેઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશને અડીને આવેલી સરહદોની સુરક્ષા વ્યવસ્થાની…

· 2 min read

પેનિક બાઈંગથી પંપ પર ભીડ, ગુજરાતમાં ઈંધણ વેચાણમાં 80% ઉછાળો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે. રાજ્ય સરકારે અને ઓઈલ કંપનીઓએ જણાવ્યું છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ વાસ્તવિક અછત નથી. કેટલાક વિસ્તારોમાં…

· 3 min read

ગુલમર્ગ રોપ-વેમાં ટેકનિકલ ખામી : 300થી વધુ પ્રવાસીઓ 500 ફૂટ ઉપર ફસાયા, 7 કલાકમાં રેસ્ક્યૂ પૂર્ણ

જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ગુલમર્ગ ખાતે સ્થિત વિશ્વવિખ્યાત ગુલમર્ગ ગોંડોલા માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે. એશિયાના સૌથી ઊંચા રોપ-વે તરીકે જાણીતા આ ગોન્ડોલામાં બપોરના સમયે સર્વિસ અચાનક બંધ થઈ જતાં 65 કેબિન હવામાં અટકી ગઈ હતી, જેમાં…

· 2 min read

CNG ભાવમાં ત્રીજો વધારો : 11 દિવસમાં ₹5 મોંઘું, દિલ્હી-NCR અને મુંબઈમાં વાહનચાલકો પર બોજ

દેશના મુખ્ય શહેરોમાં રહેતા મધ્યવર્ગીય પરિવારો અને દૈનિક વાહનચાલકો માટે મંગળવારની સવાર આર્થિક દ્રષ્ટિએ ભારે સાબિત થઈ છે. ગ્લોબલ એનર્જી માર્કેટમાં ચાલી રહેલી અસ્થિરતા અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના પ્રભાવને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ના ભાવમાં…

· 2 min read

વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત : નાણામંત્રી નિર્મલા સીતારમણ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારા વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ફ્યૂલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાના કારણે સરકારને લગભગ ₹1 લાખ કરોડની આવકનું નુકસાન સહન કરવું પડશે. સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું…

· 3 min read

ગુજરાતની કેસર-હાફુસ કેરીનો વિશ્વમાં ધમાકો : યુરોપમાં વધી માંગ, વૈજ્ઞાનિક પ્રોસેસથી બન્યો ‘ગ્લોબલ પ્રોડક્ટ’

લંડનના હીથ્રો એરપોર્ટ પર જ્યારે ગુજરાતથી આવેલી કેસર અને હાફુસ કેરીના બોક્સ ઉતરે છે અને તેની સુગંધ કાર્ગો એરિયામાં ફેલાઈ જાય છે, ત્યારે દરેક ભારતીય માટે તે ગૌરવની ક્ષણ બની જાય છે. કેસર કેરી અને હાફુસ કેરી માત્ર ફળ નથી, પરંતુ…

· 3 min read

PM મોદીના કર્ણાટક પ્રવાસ દરમિયાન સુરક્ષા ખામી : રૂટ પરથી જિલેટીન સ્ટીક્સ મળી, 6 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના કર્ણાટક પ્રવાસ દરમિયાન ગંભીર સુરક્ષા ખામી સામે આવી છે. બેંગલુરુ નજીક તેમના રૂટ પરથી જિલેટીન સ્ટીક્સ મળી આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને કાર્યવાહી તરીકે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર…

· 2 min read