Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

localnewsingujarat

1,450 stories

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પશ્ચિમ બંગાળના લોકોને સાષ્ટાંગ પ્રણામ કર્યું

પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં 9 મે, 2026ની તારીખ સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલકાતાના બ્રિગેડ…

· 3 min read

શુભેન્દુ અધિકારીની રાજકીય સફર : નંદીગ્રામથી લઈને બંગાળના નવા મુખ્યમંત્રી સુધીનો સફર

2026ની વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિધાનસભા દળે શુભેન્દુ અધિકારીને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આ નિર્ણય માત્ર નેતૃત્વ પરિવર્તન નથી, પરંતુ રાજ્યની દાયકાઓ…

· 4 min read

Amit Shah in Kolkata : અમિત શાહે ‘સોનાર બાંગ્લા’ વિઝન સાથે જનાદેશને ઐતિહાસિક ગણાવ્યો

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ઐતિહાસિક ફેરફાર સાથે શુભેન્દુ અધિકારીને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ કોલકાતામાં…

· 2 min read

અમદાવાદમાં 34 વર્ષ જૂનો વટવા મર્ડર કેસ ઉકેલાયો : 20 ફૂટ નીચે મળેલા કંકાલનો DNA મેચ, ફરજાનાની હત્યાનો ભેદ ખુલ્યો

અમદાવાદ શહેરના વટવા વિસ્તારના કુતુબનગરમાં 34 વર્ષ જૂના હત્યા કેસનો ચોંકાવનારો ભેદ આખરે ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં એક મકાનમાંથી 20 ફૂટ ઊંડે દાટેલું માનવ કંકાલ મળી આવ્યું હતું, જે હવે DNA ટેસ્ટથી મૃતક મહિલા ફરજાનાનું…

· 3 min read

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં જોડાશે ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સમારોહમાં ભાવનગર શહેર જિલ્લા ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે સમારોહ સંદર્ભે અગ્રણીઓના માર્ગદર્શન સાથે બેઠકમાં આયોજન થયું છે. આગામી સોમવાર તા.૧૧ના દિવસે સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પ્રસંગે યોજાનાર સમારોહમાં ભાવનગર…

· 2 min read

દિલ્હીમાં મોટી આતંકી સાજિશ નિષ્ફળ : સ્પેશિયલ સેલે ‘શહઝાદ ભટ્ટી મોડ્યુલ’ના 9 આતંકીઓને ઝડપ્યા

ભારતની રાજધાનીમાં એક મોટી આતંકી સાજિશને નિષ્ફળ બનાવતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલેએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ગુપ્ત ઓપરેશન દ્વારા પોલીસે પાકિસ્તાન પ્રેરિત ‘શહઝાદ ભટ્ટી મોડ્યુલ’ના 9 સભ્યોને ઝડપી પાડ્યા છે, જેના કારણે એક ભયાનક આતંકી હુમલો અટકાવવામાં સફળતા મળી છે.…

· 2 min read

પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ : રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી, મમતા બેનર્જીની સરકાર સમાપ્ત

પશ્ચિમ બંગાળમાં મોટું રાજકીય ફેરફાર સામે આવ્યું છે, જ્યાં રાજ્યપાલે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને વિધાનસભાને ભંગ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય બંધારણના Article 174 of the Constitution of India હેઠળ લેવામાં આવ્યો છે. નોટિફિકેશન મુજબ, વિધાનસભાનો કાર્યકાળ 7 મેના…

· 2 min read

હવે ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ… કેન્દ્રનો ઐતિહાસિક નિર્ણય

પશ્ચિમ બંગાળમાં થયેલી ચૂંટણી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં દેશના રાષ્ટ્રીય ગાન સાથે સંબંધિત કાયદામાં મોટો ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા નિર્ણય…

· 2 min read

ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિર સમાપ્ત : DyCM હર્ષ સંઘવીનો ‘વન સ્ટેટ, વન એપ્લિકેશન’ પર ભાર

ગાંધીનગરના અડાલજ ખાતે દાદા કન્વેન્શન સેન્ટરમાં મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. તેમણે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની કામગીરીની સમીક્ષા કરીને ભવિષ્યના લક્ષ્યાંકો નક્કી કર્યા હતા. ચૂંટણી અને SIR…

· 2 min read

રાજસ્થાનમાં મોટું કૌભાંડ : પૂર્વ મંત્રી મહેશ જોશીની ACB દ્વારા ધરપકડ, જળ જીવન મિશન કેસમાં કાર્યવાહી

રાજસ્થાનમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા મહેશ જોશીની ધરપકડ કરી છે. ગુરુવારે વહેલી સવારે લગભગ 5:30 વાગ્યે Jaipur સ્થિત તેમના નિવાસસ્થાને ACBની ટીમ પહોંચી અને પૂછપરછ બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. આ કાર્યવાહી જળ જીવન મિશન…

· 2 min read