16 બિલ શિયાળુ સત્રમાં લાવવાની મોદી સરકારની તૈયારી, વકફથી લઇને મુસ્લિમ વકફનો કરાશે સમાવેશ!
વક્ફ (સુધારા) બિલની સંસદમાં વિચારણા માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આ બિલના સંદર્ભમાં બંને ગૃહોની સંયુક્ત સમિતિએ 27 બેઠકો યોજીને તેનો અહેવાલ તૈયાર કરવા મહત્તમ પ્રયત્ન કર્યો છે. શિયાળુ ?...
ઝારખંડમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, વાયનાડની લોકસભા સહિત 31 વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી
ઝારખંડમાં આજે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન થવાનું છે. આ સાથે વાયનાડની લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીના ભાગરૂપે 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થવાનું છે. ઝારખંડમાં બુધવારે પૂ?...
સંસદનું શિયાળુ સત્ર આગામી 25 નવેમ્બરથી શરૂ, આ બે મહત્ત્વના મુદ્દા પર લેવાશે નિર્ણય
18મી લોકસભાનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. જે 20 ડિસેમ્બર સુધી યોજાશે. 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસર પર સંયુક્ત સેશન પણ યોજાશે. આ સેશન જુની સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કરવામા...
આદિવાસી વિસ્તારના શૈક્ષણિક પ્રશ્નોની લોકસભામાં રજૂઆત કરતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા
ભરૂચના સાંસદ મનસુખ વસાવા આદિવાસી યુવાઓ માટે ઉત્તમ શિક્ષણ અને ઉજવળ ભવિષ્યની વાત માટે તેઓએ પોતાના એક સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર સંસદમાં પૂછેલ પ્રશ્ન વિશે ચોખવટ કરતા તેઓએ સમગ્ર જિલ્લાની શિક?...
આયુષ્માન ભારત યોજનાને લઈ ખુશખબર, હવેથી 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને પણ મળશે મફત સારવારનો લાભ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલોને મોટા સમાચાર આપ્યા છે. વાસ્તવમાં આજે એટલે કે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની ?...
લોકસભાના પ્રથમ સત્રનો ચોથો દિવસ : રાષ્ટ્રપતિના અભિભાષણમાં ઈમરજન્સીનો ઉલ્લેખ, પેપર લીક પર કડક વલણ
ગુરુવારે લોકસભાના પ્રથમ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોમાં અભિભાષણ આપ્યું. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિએ આગામી 5 વર્ષ મ?...
જ્યારે ચૂંટણી જ ન હોતી થઇ તો ઓમ બિરલા કઇ રીતે બન્યાં લોકસભા સ્પીકર, ખરેખર જાણવા જેવું
ઓમ બિરલાને લોકસભાના નવા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. PMએ ગૃહમાં લોકસભા અધ્યક્ષ માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને લાલન સિંહ અને રાજનાથ સિંહે સમર્થન આપ્યું હતું. આ પછી ઓમ બિ...
મોદી 3.0નું પ્રથમ બજેટ 1 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે, સંસદનું વિશેષ સત્ર 10 દિવસ ચાલશે
PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી એક્શન મોડમાં હોય તેવું લાગે છે. પોતાની પહેલી કેબિનેટ મીટિંગમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે તે જલ્દી જ આખા દે...
‘સોશિયલ મીડિયામાંથી હવે ‘મોદી કા પરિવાર’ હટાવી શકો છો’, PM મોદીએ કેમ કરી અપીલ?
લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા 'મોદી કા પરિવાર' અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના નામની આગળ 'મોદી કા પરિવાર' ?...
હું નરેન્દ્ર મોદી… PMએ શપથ લીધા પછી કહ્યું- 140 કરોડ ભારતીયોની સેવા કરવા તૈયાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા અને જવાહરલાલ નેહરુ પછી બીજા...