હું નરેન્દ્ર મોદી… PMએ શપથ લીધા પછી કહ્યું- 140 કરોડ ભારતીયોની સેવા કરવા તૈયાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા અને જવાહરલાલ નેહરુ પછી બીજા...
સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજની નવી દિલ્હી સીટ પર જીત, AAPના સોમનાથ ભારતીની હાર
નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર અને સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજની જીત થઈ છે. વર્ષ 1947માં દેશની આઝાદીના ચાર વર્ષ પછી 1951માં રચાયેલી દેશની સૌથી જૂની લોકસભાનો ભાગ નવી દિલ્હી બે...
હેમા માલિનીથી લઇને અરૂણ ગોવિલ સુધી…, આ દિગ્ગજ કલાકારોના પણ ભાવિનો આજે ફેંસલો
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે આવશે અને આ વખતે જૂનાની સાથે ઘણા નવા બૉલીવુડ સ્ટાર્સ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં 14 સ્ટાર્સનું રાજકીય ભવિષ્ય દાવ પર છે. જનતાનું સમર્થન આ...
ગરીબોના ખિસ્સા પર વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં વધારો
લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્ર?...
આપણે મતદાનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, 64.3 કરોડ લોકોએ કર્યું મતદાન, પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચે આપી માહિતી
લોકસભા ચૂંટણીની મત ગણતરીના એક દિવસ પહેલા ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદારોનો આભાર માન્યો હતો. ચૂંટણી પંચે જણાવ્યું હતુ કે 64.2 કરોડ લોકોએ મત...
PM નરેન્દ્ર મોદી દેશના રાજકારણમાં બનાવશે મોટો રેકોર્ડ, જવાહરલાલ નેહરુ બાદ આવું કરનાર બનશે પહેલા ગુજરાતી
ભારતના વડાપ્રધાન એ દેશની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારના નેતા છે. કલમ 75 ફક્ત એટલું જ કહે છે કે વડાપ્રધાનની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરશે. પદ સંભાળતા પહેલા, વડા પ્રધાનને ભારતના રાષ્ટ્રપતિ દ્વ...
‘અયોધ્યામાં રામ જન્મસ્થળની પ્રથમ લડાઈ શીખોએ જ લડી હતી’ હોશિયારપુરમાં બોલ્યા વડાપ્રધાન
લોકસભા ચૂંટણીનું છ તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ પહેલી જૂને સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. એટલે કે ગુરુવારે (30 મે)એ પ્રચાર-પડઘમ શાંત પડી જશે. છેલ્લા તબક્કામાં પંજાબના હોશિયારપુરમા...
નવીન પટનાયકની એકાએક તબિયત બગડતા PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું ‘કોઇ ષડયંત્ર છે કે શું?’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ઓડિશાના મયુરભંજ પહોંચ્યા હતા. આ દરમિયાન PM મોદીએ ઓડિશાના સીએમ નવીન પટનાયકને લઈને મોટો દાવો કર્યો હતો. PM મોદીએ કહ્યું, જે લોકો લાંબ?...
‘પહેલા બંધારણ વાંચી લો…’, કેજરીવાલને જેલમાં ધકેલી દેવાના આરોપ મુદ્દે PM મોદીનો જવાબ
લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચલાવી રહ્યા છે. જેમા તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા, પશ્ચિમ બંગાળમાં ભાજપનું પ્રદર્શન, ઓડિશામાં નવીન પટનાયક સ?...
‘મોતનો સોદાગર અને…’, અપશબ્દો સાંભળી ‘ગાલીપ્રૂફ’ બની ગયો, PM મોદીના વિપક્ષ પર પ્રહારો
લોકસભા 2024ની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો છેલ્લો દાવ ચલાવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમાચાર એજન્સીને ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમા પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર ...