33 ટકા મહિલા અનામતને મોટા સમાચાર, લાગુ પાડવાની તારીખ આવી સામે, સૂત્રોનો દાવો
મહિલાઓને 33 ટકા અનામતનો કાયદો પસાર થઈ ચૂક્યો છે પરંતુ હવે તેના અમલીકરણને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર 2029ની લોકસભા ચૂંટણીમાં આ કાયદોનો અમલ કરશ?...