મોદી 3.0નું પ્રથમ બજેટ 1 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે, સંસદનું વિશેષ સત્ર 10 દિવસ ચાલશે
PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી એક્શન મોડમાં હોય તેવું લાગે છે. પોતાની પહેલી કેબિનેટ મીટિંગમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે તે જલ્દી જ આખા દે...
‘સોશિયલ મીડિયામાંથી હવે ‘મોદી કા પરિવાર’ હટાવી શકો છો’, PM મોદીએ કેમ કરી અપીલ?
લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા 'મોદી કા પરિવાર' અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના નામની આગળ 'મોદી કા પરિવાર' ?...
હું નરેન્દ્ર મોદી… PMએ શપથ લીધા પછી કહ્યું- 140 કરોડ ભારતીયોની સેવા કરવા તૈયાર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા અને જવાહરલાલ નેહરુ પછી બીજા...
‘હાર-જીત રાજકારણનો હિસ્સો, નંબર-ગેમ ચાલતી રહેશે..’, છેલ્લી કેબિનેટમાં PM મોદીનું મોટું નિવેદન
વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. જે રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે અને જ્યાં સુધી નવી સરકાર ન બને ત્યાં સુધી પદ પર ચાલુ રહેવા જણાવ્યું હતું. ?...
PM મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સ્વીકાર્યું, હવે ક્યારે શપથ?
PM નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ ભવન પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરીને પદેથી રાજીનામું આપ્યું હતું. હવે આગામી 8 જૂનના રોજ તેઓ ફ?...
સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજની નવી દિલ્હી સીટ પર જીત, AAPના સોમનાથ ભારતીની હાર
નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર અને સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજની જીત થઈ છે. વર્ષ 1947માં દેશની આઝાદીના ચાર વર્ષ પછી 1951માં રચાયેલી દેશની સૌથી જૂની લોકસભાનો ભાગ નવી દિલ્હી બે...
નીતિન ગડકરીની નાગપુર બેઠક પર શું આવ્યું પરિણામ, જાણો
મહારાષ્ટ્રની સૌથી ચર્ચિત નાગપુર સીટ પર કેંદ્રીય મંત્રી નીતિન ગડકરી મેદાનમાં હતા. આ બેઠક પર તેમની જીત થઈ છે. નીતિન ગડકરી ફરી એકવાર સાંસદ બનીને લોકસભામાં પહોંચી ગયા છે. ગડકરી કોંગ્રેસના વિકા?...
ગાંધીનગર બેઠક પર અમિત શાહની 7 લાખની લીડથી થઈ વિક્રમી જીત
ગુજરાતની ગાંધીનગર બેઠક 35 વર્ષથી ભાજપ પાસે છે. અમિત શાહ પહેલા આ સીટ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની હતી. આ બેઠક ભાજપની ખૂબ જ સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. અડવાણી આ સીટ પરથી 6 વખત ચૂંટણી જી?...
હેમા માલિનીથી લઇને અરૂણ ગોવિલ સુધી…, આ દિગ્ગજ કલાકારોના પણ ભાવિનો આજે ફેંસલો
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે આવશે અને આ વખતે જૂનાની સાથે ઘણા નવા બૉલીવુડ સ્ટાર્સ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં 14 સ્ટાર્સનું રાજકીય ભવિષ્ય દાવ પર છે. જનતાનું સમર્થન આ...
ગરીબોના ખિસ્સા પર વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં વધારો
લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્ર?...