ગીરમાં મચ્છુન્દ્રી નદીનાં કિનારે દર્શનીય દ્રોણેશ્વર મહાદેવ સ્થાન
ગીરમાં મચ્છુન્દ્રી નદીનાં કિનારે દ્રોણેશ્વર મહાદેવ સ્થાન દર્શનીય રહ્યું છે. પૌરાણિક તેમજ દંતકથા સાથેનું પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું તીર્થ ભાવિકોને આકર્ષે છે. મહાભારત અને પુરાણ સાથે આસ્થ?...