ગીરમાં મચ્છુન્દ્રી નદીનાં કિનારે દ્રોણેશ્વર મહાદેવ સ્થાન દર્શનીય રહ્યું છે. પૌરાણિક તેમજ દંતકથા સાથેનું પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું તીર્થ ભાવિકોને આકર્ષે છે.
મહાભારત અને પુરાણ સાથે આસ્થા ધરાવતું સ્થાન એટલે ગીરમાં આવેલ મચ્છુન્દ્રી નદીનાં કિનારે દ્રોણેશ્વર મહાદેવ સ્થાન દર્શનીય રહ્યું છે.
શિવલિંગ પર પ્રાકૃતિક પ્રવાહ ભાવિકોની શ્રધ્ધામાં વધારો કરે છે. નાથ સંપ્રદાયનાં સ્થાપક મચ્છેન્દ્રનાથજીનાં આશ્રમની કથા રહેલી છે.
દ્રોણ ગામ પાસે નદીનાં કિનારે પૌરાણિક તેમજ દંતકથા સાથેનું પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું આ તીર્થ ભાવિક ભક્તોને કાયમ માટે આકર્ષે છે. અહીંયા કાળ ભૈરવજી મંદિર, ધુણો દર્શન અને અન્નક્ષેત્ર લાભ યાત્રિકોને મળે છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel