મહાકુંભમાં રોજ 1 લાખ શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ આપશે ગુજરાતી ઉદ્યોગપતિ, 2500 સેવાધારી ટુકડી તૈયાર
પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળા 2025 માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં અનેક ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓ યોગદાન આ?...