ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યમાં 40 ટકા બાળકો ઠીંગણાપણાનો ભોગ
મહિલા અને બાળવિકાસ મંત્રાલયની ન્યુટ્રિશન ટ્રેકર યોજનામાં આ વાત સામે આવી છે. 7.44 કરોડ બાળકોની આરોગ્ય તપાસમાં બહાર આવ્યું છે કે વિવિધ રાજ્યોમાં બાળકો કુપોષણનો શિકાર છે તેના લીધે તેમના વિકાસ પ?...
ISIS મોડ્યુલનો પર્દાફાશ,મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક અને ઝારખંડના 19 સ્થળે NIAના દરોડા
રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આજે મોટી કાર્યવાહી કરતા દેશના ચાર રાજ્યોમાં 19 સ્થળ પર દરોડા પાડ્યા હતા, જેમાં એજન્સીની ટીમે કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પહોંચીને દરોડા પાડ્યા છે...
ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા
વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ ?...
લોકસભામાં ઘૂસણખોરોનો સ્મોક એટેક,સંસદની અંદર અને બહાર પ્રતિકાત્મક દેખાવોનું ૬ લોકોનું કાવતરું, પાંચની ધરપકડ
રાજધાની નવી દિલ્હીમાં ૨૨ વર્ષ પહેલાં ૧૩ ડિસેમ્બરના દિવસે પાંચ આતંકીઓએ સંસદ પર હુમલો કર્યો હતો, જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત ૯ લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને બે દાયકા વીતી જવા છતાં બુધવ?...
શું કર્ણાટકમાં પણ પડી ભાંગશે કોંગ્રેસ સરકાર? પૂર્વ CMએ કર્યો ચોંકાવનારો દાવો,
જનતા દળના નેતા એચડી કુમારસ્વામીએ એક મોટો દાવો કરતાં કહ્યું છે કે કોંગ્રેસના એક પ્રભાવશાળી નેતા કેન્દ્ર દ્વારા એમના સામે નોંધાયેલ કેસથી બચવા માંગે કે અને એ કારણે તે ભારતીય જનતા પાર્ટી એટલે ?...
કર્ણાટકથી લઇને મહારાષ્ટ્ર સુધી…, NIAના એકસાથે 44થી વધુ સ્થળોએ દરોડા, ISIS આતંકીઓ સાથે કનેક્શનની આશંકા
રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAની આજે દેશભરમાં છાપેમારી ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 40થી વધારે ઠેકાણાઓ પર NIAનું સર્ચ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છાપેમારી ISIS આતંકીઓ સાથે કનેક્...
બોમ્બે’ને બાય બાયઃબોમ્બે હાઈકોર્ટનું નામકરણ કરીને ‘મુંબઈ હાઈકોર્ટ’ કરવા માટે સંમતિ
બોમ્બે હાઈ કોર્ટનું નામકરણ કરીને 'મુંબઈ હાઈ કોર્ટ' કરવાના પ્રસ્તાવને રાજ્ય સરકાર અને ખુદ હાઈ કોર્ટે સંમતિ અપાતાં ટૂંક સમયમાં હવે હાઈ કોર્ટના નામમાં 'બોમ્બે'ના બદલે 'મુંબઈ' શબ્દ જોવા મળશે. દેશ?...
દેશની પહેલી બુલેટ ટ્રેનનું ‘નાક લાંબુ’ હશે, કારણ પણ છે ખાસ
ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું નાક એટલે કે તેનું એન્જિન 15 મીટર લાંબુ હશે. હવે તમે જ કહો કે આટલા લાંબા એન્જિનનો હેતુ શું હોય શકે? આવો દેખાવ કેમ રાખવામાં આવ્યો છે? પરંતુ આ દેખાવ નથી પરંતુ તેની પાછળ એ?...
ચીનમાં ન્યુમોનિયા ફાટી નીકળ્યો, મહારાષ્ટ્રમાં તકેદારી રાખવાની ચેતવણી, આરોગ્ય વિભાગની સલાહ
ચીનથી આવેલા કોરોના વાયરસને કારણે બે વર્ષથી વધુ સમયથી વિશ્વની આરોગ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા જોખમમાં છે. કોરોના ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. હવે ફરી એકવાર ચીનમાં ન્યુમોનિયાનો પ્રકોપ ?...
વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટના સ્ટેચ્યુનું થયુ અનાવરણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સહિત આ દિગ્ગજ રહ્યા હાજર
ODI વર્લ્ડ કપ 2023 ભારતની યજમાનીમાં રમાઈ રહ્યો છે. આ અંતર્ગત ભારતીય ટીમે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે તેની 7મી મેચ રમવાની છે. પરંતુ તે પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશનએ વાનખેડ?...