થર્ટી ફસ્ટને લઈને પોલીસ એક્શનમાં : એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ સઘન
આજે થર્ટી ફસ્ટ છે નવા વર્ષ 2025ને વેલકમ કરાશે. મોડીરાત્રે 12ના ટકોરે 2024ને વિદાય આપવામાં આવશે અને હરખભેર આવતા 2025ને આવકાર આપવામાં આવશે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે ...
ઉમરેઠ ખાતે શ્રી બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજા
શ્રી બાજખેડાવાળ યુવા સમિતિ-ઉમરેઠ દ્વારા બ્રાહ્મણોના પાટનગર સમાન ઉમરેઠ નગરમાં બાજખેડાવાળ પ્રીમિયર લીગ ૨૦૨૪ અંતર્ગત કે બી દવે એન્ડ કંપની ટ્રોફી દ્વિ-દિવસીય ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયો?...
મહેમદાવાદના આંબેડકર હોલ પાસે વહેતી ગટરના ગંદા પાણીની નદીઓથી પ્રજાજનો ત્રાહિમામ
મહેમદાવાદ શહેરમાં વોર્ડ-1 અને વોર્ડ-2 વિસ્તાર તેમજ કચેરી દરવાજા બહાર ડો. બાબાસાહેબ આંબેડકર ચોક પાસેના તેમજ આજુબાજુના વિસ્તારના સ્થાનિકો રાહદારીઓ, વાહનચાલકો, ઉભરાતી ગટરો,ચોમેર ગંદકી તેમજ દુ?...
મહેમદાવાદ વિધાનસભા ક્ષેત્રના કાર્યકરોનો સ્નેહમિલન સમારંભ યોજાયો
મહેમદાવાદ શહેર અને તાલુકાના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકરોનો સ્નેહ મિલન સમારંભ શનિવારે ઢળતી સંધ્યાએ સંપન્ન થયો હતો. આ સમારંભના અધ્યક્ષ પદે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ખાસ ઉપ?...
મહેમદાવાદમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે શિવબાબા તથા માતા જગદંબાની પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રા
મહેમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભવ્ય શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શિવબાબા તથા જગતજનની જગદંબાની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મંદિ?...
મહેમદાવાદમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન
મહેમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભવ્ય શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન તારીખ 16 થી 22 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.આ કથાની પ્ર?...
મહેમદાવાદમાં સોમનાથ મહાદેવના દર્શન કરીને પરત ફરતાં સર્જાયેલા અકસ્માતમાં વકીલ પતિ અને પત્નીનું કરૂણ મૃત્યું
મહેમદાવાદ સોનાવાલા હાઇસ્કુલ સામે રોડ ઉપર એક સીએનજી રિક્ષા ચાલકે પોતાની રિક્ષા બેફિકરાઇ અને પુરઝડપે હંકારી મંદિરમાં દર્શન કરીને પરત ફરતા દંપતિને અડફેટમાં લેતાં ગંભીર ઇજાઓના કારણે પતિનું ?...
મહેમદાવાદ : ચોરાઈ ગયેલ અલગ અલગ કંપનીના મોબાઇલો સાથે ૧ ઇસમને ઝડપી પાડતી LCB
ગઇ તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ મહેમદાવાદ તા.૧૫/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના સુમારે મહેમદાવાદ, રેલ્વે સ્ટેશન પાસે આવેલ પુજા મોબાઇલ ફોનની દુકાનના નકુચાવાળી દુકાન તોડી ગેરકાયદેસર રીતે...
સિધ્ધિ વિનાયક મંદિર, મહેમદાવાદ ખાતે નશાબંધી વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લાના મહેમદાવાદ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે નશાબંધી અને આબકારી ખાતુ તેમજ નશાબંધી મંડળ,ગુજરાત સંચાલિત નવપ્રભાત વ્યસન મુક્તિ કેન્દ્ર,મહુધાના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ કાઉન્સેલિં?...
નવરાત્રિને લઈ પોલીસ સજ્જ : ‘SHEE Team’ ૯ દિવસ જિલ્લામાં ફરી સર્વેલન્સ કરશે
રાજ્યભરમાં આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વની શરૂઆત થનાર છે ત્યારે ખેડા જિલ્લા પોલીસે આ પર્વમાં સુરક્ષાને સતર્કતા રાખવામાં આવશે, જે દરમિયાન નવરાત્રી પર્વના ૯ દિન પોલીસ રાત્રે મોટા ગરબા સ્થ?...