Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 34°C

ખેડા જિલ્લામાં લીંબાસી, માતર, ખેડા ટાઉન અને મહેમદાવાદમાં ઝડપાયેલા ૯૧.૫૭ લાખના વિદેશી દારૂનો નાશ કરાયો

ખેડા જિલ્લાના લીંબાસી, માતર, ખેડા ટાઉન અને મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦૦ ગુનાઓમાં ઝડપાયેલા રૂ.૯૧,૫૭,૭૯૧ની કિંમતની વિદેશી દારૂની ૪૧,૧૪૫ બોટલો જપ્ત કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગુનાઓમાં ઝડપાયૈલ વિદેશી દારૂનો જથ્થો ખેડા હેડ ક્વાર્ટર ખાતે લાવી પ્રાંત અધિકારી અને નડિયાદ ડીવાયએસપીની હાજરીમાં તેના ઉપર બૂલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.