કપડવંજમાં ‘વન કવચ’ બન્યું પ્રકૃતિનું સુરક્ષા કવચ : ગ્લોબલ વોર્મિંગ સામે ખેડા જિલ્લાનો હરિત સંકલ્પ
વધતા ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના પડકારો વચ્ચે પર્યાવરણ સંરક્ષણ માટે ખેડા જિલ્લાના કપડવંજમાં એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. કપડવંજના નડીયાદ રોડ પર સુએઝ ફાર્મ...
ગ્રીન કવચ:દાહોદમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી ગાઢ જંગલ ઊભું કરાશે
દાહોદ શહેરમાં ભૌતિક વિકાસનાકામોમાં વૃક્ષોનું મોટા પાયે છેદન થઈરહ્યું છે. જેને લીધે પ્રદૂષણ અનેઓક્સિજનના લેવલ પર અસર વર્તાઈછે. ‘શહેરી વન’ એ શહેરોના ફેફસાં છે,જે ઓક્સિજન બેંક અને કાર્?...