એક એક આતંકવાદીને શોધીશું, કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે: PM મોદી
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. રાષ્ટ્રીય પંચાયત દિવસના અવસરે તેઓ મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમન?...
શું સારવાર કે શિક્ષણ માટે આવેલા પાકિસ્તાનીઓને પણ ભારત છોડવું પડશે? જાણો તમામ સવાલોના જવાબ
પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે એક એવો નિર્ણય લીધો જેની દરેક ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. વાસ્તવમાં ગઈકાલે PM મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક બાદ વિદેશ સચિવ ?...
પહલગામ આતંકી હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન સરકારનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ
પહલગામ આતંકી હુમલા બાદ ભારત તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરી રહ્યો છે. આજે ભારતમાં પાકિસ્તાન સરકારનું X એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ગઈકાલે ભારતે પાકિસ્તાનન સાથેની અત્યંત...
PM મોદીએ એરપોર્ટ પર ઉતરતા જ કરી મીટિંગ, ડોભાલ-જયશંકર સાથે બનાવ્યો ખાસ પ્લાન
સાઉદી અરેબિયાથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકવાદી હુમલાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA), વિદેશ મંત્રી (EAM) અને વિદેશ સચિવ (FS) સાથે એ...
કંઈ મોટું થવાનું છે? PM મોદી રાષ્ટ્રપતિને મળ્યા, તો જેપી નડ્ડાના ઘરે દિગ્ગજ નેતાઓની બંધ બારણે બેઠક
આ દિવસોમાં દેશમાં નવા વક્ફ કાયદાને લઈને ઘણો હોબાળો ચાલી રહ્યો છે. એક તરફ, પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારો સંસદ દ્વારા પસાર કરાયેલા આ નવા કાયદા સામે વિરોધની જ્વાળા સળગી રહી છે. તો બીજી તરફ આ કાયદાઓ...
વકફ સંશોધન બિલ બાદ UCC પર મોદી સરકારની નજર? ટોચની પ્રાથમિકતાઓમાં સામેલ
વક્ફ સંશોધન કાયદાના અમલ પછી મોદી સરકાર સમાન નાગરિક સંહિતા (UCC) પર નજર રાખી રહી છે. વકફ સુધારા બિલ પછી મોદી સરકાર સમાન નાગરિક સંહિતા (UCC) ને આગળ વધારવા માટે તૈયાર છે. હવે તે સરકારની ટોચની પ્રાથમિકત?...
શ્રીલંકાએ પીએમ મોદીને આપ્યું મિત્ર વિભૂષણ સન્માન, વડા પ્રધાને કર્યો ગુજરાતનો ઉલ્લેખ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાના આ સન્માન આપવામાં આવે છે. ભારતના શ્રીલંકા સાથે સ...
બેંગકોકમાં મુલાકાત, હેન્ડશેક અને સંવાદ, PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે શું થઈ વાતચીત?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં થાઇલેન્ડમાં આયોજિત BIMSTEC સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં પાડોશી દેશ બાંગ્લાદેશના કાર્યકારી સલાહકાર મુહમ્મદ યુનુસ પણ હજાર હતા અને તેમની વિનંતી પર તેમણે રાજધ?...
લોકસભામાં પાસ થયું વકફ સુધારા બિલ, મોદી સરકારનું મોટું એક્શન, હવે રાજ્યસભામાં ખરી કસોટી
દેશભરમાં મુસ્લિમ સંપત્તિનો મનમાન્યા ઢંગથી વહિવટ કરી રહેલા વકફ બોર્ડની 'પાંખ કાપતું' પહેલું મોટું એક્શન મોદી સરકારે લીધું છે. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં વકફ સુધારા બિલને પાસ કરાવી દીધું છ...
મહાકુંભે વિશ્વને ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, આધ્યાત્મિક જાગૃતિ ફેલાઈઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાને સંબોધિત કરતાં મહાકુંભની સફળતાના વખાણ કર્યા હતાં તેમજ સહકાર આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો. મહાકુંભના રૂપે સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર?...