PM મોદીનો આસામ પ્રવાસ : ડિબ્રુગઢ પાસે મોરાન ELF પર ઉતર્યું C-130 વિમાન, રાફેલ-સુખોઈનો એરિયલ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામના મહત્વપૂર્ણ પ્રવાસે પહોંચ્યા હતા. પીએમ પ્રથમ ચાબુઆ એરફિલ્ડ પર પહોંચ્યા બાદ ભારતીય વાયુસેનાના C-130 એરક્રાફ્ટ દ્વારા ડિબ્રુગઢ નજીક મોરાન બાયપાસ પર બનેલ...