રંઘોળાનાં બાળકનું અકસ્માતે મરણ થતાં મોરારિબાપુ દ્વારા સહાય
રંઘોળાનાં બાળકનું પતંગ રમતમાં વીજળીનો આંચકો લાગતાં અકસ્માતે મરણ થયું હતું, જેથી આ પરિવારને મોરારિબાપુ દ્વારા શ્રદ્ધાંજલિ સંવેદના સાથે સહાય અર્પણ થઈ છે. ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામનાં ૧૨...
તંજાવુરમાં મોરારિબાપુનાં હસ્તે રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ વ્યાસપીઠને અર્પણ
મોરારિબાપુનાં હસ્તે રામકથા 'માનસ વિશ્રામઘાટ' વ્યાસપીઠને અર્પણ કરવામાં આવેલ છે. અગાઉ મથુરામાં યોજાયેલ કથા આધારિત પ્રકાશન તંજાવુરમાં ચાલતી રામકથા દરમિયાન અર્પણ વેળાએ સંપાદક નીતિન વડગામા જ?...
જળસંચય સાથે વૃક્ષારોપણ માટે મોરારિબાપુએ તંજાવુર તીર્થમાં રામકથામાં કર્યો અનુરોધ
તામિલનાડુનાં તંજાવુર તીર્થમાં રામકથામાં વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ જળસંચય સાથે વૃક્ષારોપણ માટે અનુરોધ કર્યો અને રાજકોટ વૃદ્ધાશ્રમ સંસ્થા દેશભરમાં માર્ગદર્શન આપશે તેમ જણાવ્યું. મોરારિ...
તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
તામિલનાડુંનાં ઐતિહાસિક નગર તંજાવુરમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ચાલી રહી છે. સ્થાનિક અને દેશ વિદેશનાં ભાવિક શ્રોતાઓ રામકથા 'માનસ હરિભજન' લાભ લઈ રહ્યાં છે. દક્ષિણ ભારતનાં તામિલનાડું...
વ્યાકરણ જરૂરી અને આચરણ વધુ જરૂરી – મોરારિબાપુ
કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલ જ્ઞાનસત્ર સમાપન પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી સાહિત્ય પ્રવૃત્તિને બિરદાવી, વ્યાકરણ જરૂરી અને આચરણ વધુ જરૂરી તેમ સ...
શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય – મોરારિબાપુ
કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ વેળાએ મોરારિબાપુએ પ્રસન્નતા સાથે આશિષ ઉદ્બોધનમાં જણાવ્યું કે, શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વાર?...
પાંચ વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા મોરારિબાપુનો અનુરોધ
શાસ્ત્રો સાથે સમાજમાં પ્રાસંગિક ધર્મ માટે હંમેશા મોરારિબાપુ દ્વારા પ્રેરક રહ્યાં છે. રાજકોટમાં ચાલતી રામકથામાં પંચદેવ નામ સાથે વૃક્ષો વાવવા આપ્યો પ્રેરક સંદેશો આપ્યો છે અને પાંચ વૃક્ષ વા...
મોરારિબાપુનાં હસ્તે ‘શબદની નાવ મૌનના ઘાટે’ પ્રકાશન લોકાર્પણ થયું
ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુનાં હસ્તે 'શબદની નાવ મૌનના ઘાટે' પ્રકાશન લોકાર્પણ થયું છે. દિનુ ચુડાસમા દ્વારા સંપાદિત લલિત નિબંધ પ્રકાશનનો ઉપક્રમ યોજાઈ ગયો. લેખન પ્રવૃત્તિ સાથે પ્રવૃ...
ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કરતાં મોરારિબાપુ
ચિત્રકૂટધામ તલગાજરડામાં સંતવાણી ભજનિકો અને વાદ્યકારોને સંતવાણી સન્માન અર્પણ સમારોહ યોજાયો. આ પ્રસંગે મોરારિબાપુએ ગંગાસતીનાં ભજન સ્મરણ સાથે ભજનને આહારનાં વિવિધ સ્વરૂપમાં નિરૂપણ કર્યું. ...
કાકીડીમાં રામકથામાં જાહેરાત સાથે મોરારિબાપુએ કર્યું વૃક્ષારોપણ
કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે તેવી સંકલ્પના રહેલી છે. મોરારિબાપુ દ્વારા ૧૦૮ વૃક્ષોનાં સંકલ્પ સામે શિવાલય પાસે ૧૧૧ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. મોર...