મહાભારત ચિંતન બોધ સાથે રામકથામાં મોરારિબાપુએ લેવરાવી રાસની રમઝટ
કાકીડી ગામે ચાલતી રામકથામાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. સુર સંગીત સાથે કથા લાભ મળી રહ્યો છે. તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે '?...
રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય – મોરારિબાપુ
કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ રામ નામ જપનારે કોઈનું શોષણ નહિ, પોષણ જ કરાય તેમ ટકોર કરી. મહાભારત તત્ત્વ સાથે રામકથાનો લાભ ભાવિક શ્રોતાઓ લઈ રહ્યાં છે. રામકથા 'માનસ પિતામહ' ગાન કરતાં વ?...
કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથામાં વિવિધ પ્રકાશનોનું લોકાર્પણ
કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં જયદેવ માંકડ સંપાદિત 'બાવો બોર બાંટતા' અને રામકથા આધારિત નીતિન વડગામા સંપાદિત પ્રકાશનોનું લોકાર્પણ થયું. મોરારિબાપુ દ્વારા રામકથા ગાન ?...
મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને થતી પ્રથમ વંદના
રામકથા ગાન દ્વારા સામાજિક સમરસતા સાથે રાષ્ટ્રીય પ્રેમ માટે મોરારિબાપુ પ્રેરક કથા પ્રસંગો અને સંદેશાઓ શ્રોતાઓ અને સમાજને આપતાં રહ્યાં છે. મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને પ?...
લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉં લોક ૭૯ મોરારિબાપુને થયાં અર્પણ
ગામડાની કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉ લોક ૭૯ શ્રી મોરારિબાપુને અર્પણ થયાં. સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ રાજીપા સાથે ભેટ ધર્યા હતાં. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ...
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે. – મોરારિબાપુ
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ કે ગ્લાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે અને ફરી ધર્મ સંસ્થાપના કરતાં રહે છે તેમ મોરારિબાપુએ જણાવ્યું. કાકીડી ગામે રામકથા 'માનસ પિતામહ' ગાનમાં શિવ પાર્વત...
શ્રી મોરારિબાપુનાં હસ્તે ‘મેઘાણીના પગલે મેરની મે’માનગત’ વિમોચન થયું
કાકીડી રામકથામાં મોરારિબાપુનાં હસ્તે 'મેઘાણીના પગલે મેરની મે'માનગત' વિમોચન થયું. અહી લેખક રણછોડભાઈ મારુંએ રાજીપો વ્યક્ત કર્યો છે. ઝવેરચંદ મેઘાણીથી પ્રભાવિત અને તેમની પ્રણાલી સાથે કાર્યર?...
રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે સંવાદ સાધતાં મોરારિબાપુ
દેશ કે વિદેશમાં રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે મોરારિબાપુ સંવાદ સાધતાં રહ્યાં છે. કથા દરમિયાન આવતાં સૂચન પ્રશ્નોનો મળતો સૌજન્ય પ્રતિભાવ સૌને ગમે છે. તલગાજરડા હોય, દેશ કે વિદેશ, મ?...
સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી, વિજય માટે નહિ – મોરારિબાપુ
મહાભારતનાં તત્ત્વ ચિંતન સાથે મહુવા પાસેનાં કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી છે, વિજય માટે નહિ.! ભાવિક શ્રોતાઓ રામકથા 'માનસ પિતામહ...
મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ પિતામહ’ લાભ
મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ પિતામહ' લાભ મળી રહ્યો છે. રામકથા લાભ લેવાં સ્થાનિક અને દેશ તથા વિદેશનાં ભાવિક શ્રોતાઓ ઉમટ્યાં છે. મહુવા પાસે તલગાજરડાનાં વાયુ મ?...